ફાઇન ફૂટવેરમાં ચાલી રહી છે ખાસ સમર ઓફર : શોપ ઉપર આવો, અઢળક વેરાયટીમાંથી આપને ગમતા બ્રાન્ડેડ શૂઝ, સેન્ડલ, ચપ્પલ, સ્કોલ ચપ્પલ અને સ્લીપર પસંદ કરી ભરપૂર ફાયદો મેળવોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શું તમે ઓનલાઈન શોપિંગમાં સાઈઝ અને ક્વોલિટીની મુંઝવણથી કંટાળી ગયા છો? તો હવે ચિંતા છોડો, કારણ કે મોરબીવાસીઓનું માનીતું 'ફાઇન ફૂટવેર' લઈને આવ્યું છે સૌથી મોટો અને આકર્ષક સમર સેલ. ગ્રાહકોના અતૂટ વિશ્વાસ સાથે સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ કર્યાના આ શાનદાર અવસરે, ફાઇન ફૂટવેર દ્વારા તમામ પ્રખ્યાત બ્રાન્ડ્સ પર 15થી લઈ 50% સુધીનું મહા ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે.ડો. તખ્તસિંહજી રોડ પર નવયુગ ગાર્મેન્ટની સામે કાર્યરત આ શોરૂમ છેલ્લા અઢી દાયકાથી બેસ્ટ ક્વોલિટી માટે જાણીતો છે. ઉનાળાની આ સીઝનમાં પગને ઠંડક અને આરામ આપવા તેમજ તમારા લુકને ટ્રેન્ડી બનાવવા માટે અહીં અસલ બ્રાન્ડેડ ફૂટવેરનું લેટેસ્ટ કલેક્શન ઉપલબ્ધ છે.સમર સેલમાં શુ મળશે ?● Skechers, Reebok, Nike, Campus અને Onituska tiger ના લેટેસ્ટ સ્પોર્ટ્સ અને કેઝ્યુઅલ શૂઝ.● Buckaroo, ID, Red chief અને Woodland, Avery, Egoss ના પ્રીમિયમ લેધર શૂઝની વિશાળ વેરાયટી.● ઉનાળા માટે ખાસ સેન્ડલ, સ્લિપર, ચપ્પલ, સ્કોલ ચપ્પલ તેમજ ક્રોક્સની આરામદાયક રેન્જ.● લેટેસ્ટ ટ્રેન્ડ મુજબના લિંકિંગ ફૂટવેરનું નવું જ કલેક્શન.● આ તમામ ઓરીજનલ પ્રોડક્ટ્સ પર 15થી 50% સુધીનું સીધું ડિસ્કાઉન્ટ.હવે બ્રાન્ડેડ અને ઓરીજનલ ફૂટવેર ફાયદા સાથે ખરીદો, તે પણ બજેટમાં! તો રાહ શેની જુઓ છો? આજે જ ફાઇન ફૂટવેરની મુલાકાત લો અને મનપસંદ શોપિંગનો આનંદ માણો.ફાઇન ફૂટવેરનવયુગ ગાર્મેન્ટની સામે,ડો. તખ્તસિંહજી રોડ, મોરબીમો. 7574985855#Morbi #MorbiUpdate #FineFootwear #SummerSale #MorbiShopping #BrandedShoes #DiscountOffer #MorbiMarket #FootwearSale #ShoesCollection