વોર્ડ નંબર 4 માં સૌથી વધુ 30.9% તો વોર્ડ નંબર 8 માં સૌથી ઓછું 17.29% મતદાન નોંધાયુંમોરબી : મોરબી મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારે 07:00 થી 11:00 વાગ્યા સુધીના પ્રથમ ચાર કલાકના મતદાનના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મોરબીમાં સરેરાશ 25.16% મતદાન નોંધાયું છે. જેમાં મહિલાઓની સરખામણીએ પુરુષ મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો છે.સવારે 07:00 થી 11:00 સુધીની મતદાનની એકંદર સ્થિતિ નીચે મુજબ છે:● પુરુષ મતદાન: 29.06%● સ્ત્રી મતદાન: 20.92%● કુલ મતદાન: 25.16%તમામ 13 વોર્ડ મુજબ મતદાનની ટકાવારીના આંકડા:● વોર્ડ 1 - 26.11%● વોર્ડ 2 - 24.26%● વોર્ડ 3 - 27.61%● વોર્ડ 4 - 30.9%● વોર્ડ 5 - 27.09%● વોર્ડ 6 - 24.7%● વોર્ડ 7 - 19.54%● વોર્ડ 8 - 17.29%● વોર્ડ 9 - 27.48%● વોર્ડ 10 - 26.09%● વોર્ડ 11 - 23.24%● વોર્ડ 12 - 24.97%● વોર્ડ 13 - 27.67%#Morbi #MorbiUpdate #MorbiElection2026 #MorbiMahanagarpalika #VotingUpdate #GujaratElections #Election2026