મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2026 માટે આજે તારીખ 26/04/2026 ના રોજ સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સવારે 9:00 વાગ્યા સુધીના મતદાનની ટકાવારીના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે.● મોરબી મહાનગરપાલિકા : 9.92 ટકા ● મોરબી જિલ્લા પંચાયત : 12.68 ટકા નગરપાલિકાઓ● ટંકારા નગરપાલિકા: 15.40 ટકા● માળીયા (મીં) નગરપાલિકા: 11.02 ટકા● વાંકાનેર નગરપાલિકા: 6.30 ટકાતાલુકા પંચાયતો● ટંકારા તાલુકા પંચાયત: 14.01 ટકા● વાંકાનેર તાલુકા પંચાયત: 13.00 ટકા● માળીયા (મીં) તાલુકા પંચાયત: 12.71 ટકા● હળવદ તાલુકા પંચાયત: 12.24 ટકા● મોરબી તાલુકા પંચાયત: 11.97 ટકા#Morbi #MorbiUpdate #LocalBodyElection2026 #MorbiElections #VotingPercentage #GujaratElections #Tankara #Wankaner #Halvad #Maliya #MorbiNews