મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2026 માટે આજે તારીખ 26/04/2026 ના રોજ સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સવારે 11 વાગ્યા સુધીના મતદાનની ટકાવારીના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે.● મોરબી મહાનગરપાલિકા: 25.16%● મોરબી જિલ્લા પંચાયત: 31.56%નગરપાલિકાઓ● વાંકાનેર નગરપાલિકા: 18.04%● માળીયા (મીં) નગરપાલિકા: 30.41%● ટંકારા નગરપાલિકા: 36.39%તાલુકા પંચાયતો● માળીયા (મીં) તાલુકા પંચાયત: 31.81%● મોરબી તાલુકા પંચાયત: 30.60%● હળવદ તાલુકા પંચાયત: 28.40%● ટંકારા તાલુકા પંચાયત: 34.47%● વાંકાનેર તાલુકા પંચાયત: 32.67%#MorbiUpdate #Morbi #MorbiElections2026 #LocalBodyElections #VotingUpdate #MorbiNews #GujaratElections #Election2026 #MorbiDistrict