મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં અનાજ કરિયાણાનું હોલસેલ અને રિટેલ સેલ કરતા સનાતન માર્ટમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયુ છે. ● કોમ્પ્યુટર ઓપરેટર (બીલિંગ)-1 (M/F)● જનરલ વર્કર -1(M/F)સનાતન માર્ટધ વન અપની સામે,એસપી રોડ, મોરબીમો.8156060666