મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના નવા બસસ્ટેન્ડ સામે જાહેરમાં ચલણી નોટો પર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી ભુપેન્દ્રભાઈ ગોપાલદાસ બુદ્ધદેવ ઉ.52 રહે.કાયાજી પ્લોટ, પદુભા મનહરસિંહ જાડેજા ઉ.62 રહે.રવાપર રોડ, સહયોગ સોસાયટી અને આરોપી જિતેન્દ્રભાઈ ગોપાલદાસ બુદ્ધદેવ ઉ.46 રહે.કાયાજી પ્લોટ મોરબી વાળાને રોકડા રૂપિયા 10,500 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.