જટિલ કિડનીના રોગો, CRRT, ડાયાલિસિસ મેનેજમેન્ટ, ડાયાબિટીસ/બીપીના કારણે થતાં કિડનીના રોગો, ગર્ભાવસ્થા દરમિયાન થતાં કિડનીના રોગો, કિડની બાયોપ્સી, ગ્લોમેરુલોપેથી અને ઈલેક્ટ્રોલાઇટનું અસંતુલન સહિતની સમસ્યાઓનું નિદાન મળશે ઘરઆંગણેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કિડની તથા પેશાબ સબંધિત રોગોની સારવાર માટે હવે મોરબીવાસીઓને બીજે ક્યાય દૂર નહિ જવું પડે. કારણકે તેના નિષ્ણાંત એવા ડો. રોનક ભાલોડિયા આગામી મંગળવારે મોરબીમાં ત્રણ સ્થળોએ ખાસ ઓપીડી યોજવાના છે. તો આ ઓપીડીનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓને એપોઈટમેન્ટ લેવા જણાવાયું છે.રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સેવા આપતા કન્સલ્ટન્ટ, નેફ્રોલોજી ડો.રોનક ભાલોડિયા - MBBS, MD (Medicine), DrNB (Nephrology) તા.28 એપ્રિલને મંગળવારના રોજ સવારે 10થી 11 સુધી ક્રિષ્ના હોસ્પિટલની બાજુમાં પ્રિ-ક્યોર લેબોરેટરી કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ શ્રેયસ યુરોકેર હોસ્પિટલમાં ઓપીડી યોજશે. ત્યારબાદ સવારે 11થી 12 સાવસર પ્લોટમાં આવેલ એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટરમાં ઓપીડી યોજશે. ત્યારપછી 12થી 1 વાગ્યા સુધી મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઓપીડી યોજશે. તેઓ લાંબા સમયથી ચાલતાં અને જટિલ કિડનીના રોગો, કન્ટીન્યુઅસ રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી (CRRT) અને એક્યુટ ડાયાલિસિસ મેનેજમેન્ટ કિડની ફેલ્યર માટે, ડાયાબિટીસ/બી.પી.ના કારણે થતાં કિડનીના રોગો, હેમોડાયાલિસિસ, પેરીટોનિયલ ડાયાલિસિસ, ડાયાલિસિસ કેટેથર ઇન્સર્શન (ટેમ્પરરી અને પરમેનન્ટ કેટેથર), ગર્ભાવસ્થા દરમિયાન થતાં કિડનીના રોગો, કિડની બાયોપ્સી, ગ્લોમેરુલોપેથી અને ઈલેક્ટ્રોલાઇટ અસંતુલનનું વ્યવસ્થાપનના નિષ્ણાંત છે.ડો. રોનક ભાલોડિયાએ MBBS નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, અમદાવાદથી, MD (Medicine) સી.યુ.શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગરથી અને DrNB (Nephrology), ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદથી કરેલું છે. તેઓ ઝાયડ્સ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટર તરીકેનો અનુભવ પણ ધરાવે છે.ઓપીડી તા.28 એપ્રિલશ્રેયસ યુરોકેર હોસ્પિટલસમય : 10થી 11મો.7622000921એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટરસમય : 11થી 12મો.9574000692સમર્પણ હોસ્પિટલ સમય : 12થી 1મો.9512433133વધુ માહિતી માટેમો.9574000692