વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ઓવરબ્રિજ પાસે રહેતા સંજીત મરજીતભાઈ પાસલા ઉ.22 નામના યુવકના પત્નીએ સમયસર રસોઈ બનાવી ન હોવાથી આ વાતનું મનમાં લાગી આવતા યુવાને લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.