હળવદ : હળવદ શહેરની મોરબી ચોકડીએ જીજે - 36 - એપી - 7380 નંબરના કાર ચાલકે જીજે - 36 - એએન - 6860 નંબરનું બાઈક લઈને પસાર થતા ફરિયાદી મહેબૂબભાઈ નથુભાઈ સિપાઈ ઉ.45 રહે.સૈયદવાસ ગોરી દરવાજા, હળવદ વાળાને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.