મોરબી : મોરબી તાલુકાના ઝીંઝુડા ગામથી બોડકી જવાના રસ્તે ગઈકાલે બપોરના સમયે બે અજાણ્યા શખ્સોએ અશોકભાઈ લક્ષ્મણભાઇ અખિયાણી ઉ.22 નામના યુવકને ક્રિકેટ રમવાના બેટ વડે કારણ વગર માર મારી મૂંઢ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.