મોરબી : મોરબી શહેરના આલાપ રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલીયા ઉ.50 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.