વાંકાનેર : વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા કરસનભાઈ ખેંગારભાઈ ડાભી (ભરવાડ)નું તારીખ-23 -4-2026ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ-25- 4-2026ને શનિવારના રોજ સાંજે 4:00 થી 7:00 કલાકે તેઓના ગામ વરડુસર ખાતે રાખેલ છે. સાથે જ સદગતની ઉત્તર ક્રિયા (પાણી ઢોર) તારીખ- 30-4-2026ને ગુરુવારના રોજ રાખેલ છે.લિ.વિભાભાઇ કરસનભાઈ ડાભી રતાભાઇ કરસનભાઈ ડાભી ભરતભાઈ કરસનભાઈ ડાભી બીજલભાઇ મચ્છાભાઈ ડાભી નાથાભાઈ મયાભાઈ ડાભી પરબતભાઈ નારાયણભાઈ ડાભી