સ્ટર્લિંગ હોસ્પિટલના ગેસ્ટ્રો, લીવર અને બેરીયાટ્રિક સર્જન ડો.આદિત્ય કંડોરિયાની સેવા ઘરઆંગણે : જટિલ રોગોનું સચોટ નિદાન અને સારવારમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને પેટ-આંતરડા તથા લીવર સંબંધિત જટિલ રોગોની સારવાર માટે નિષ્ણાંત તબીબની સેવા ઘરઆંગણે જ મળી રહે તેવા ઉદ્દેશ સાથે મોરબીમાં સ્ટર્લિંગ હોસ્પિટલ (રાજકોટ)ના કન્સલ્ટન્ટ ગેસ્ટ્રો, લીવર અને બેરિયાટ્રીક સર્જન ડો. આદિત્ય કંડોરિયાની ખાસ ઓપીડીનું આયોજન શનિવારે કરવામાં આવ્યું છે.રાજકોટની નામાંકિત સ્ટર્લિંગ હોસ્પિટલના અનુભવી ગેસ્ટ્રો, લીવર અને બેરિયાટ્રીક સર્જન ડો. આદિત્ય કંડોરિયા દ્વારા મોરબીમાં નિયમિત દર મહિનાનાં બીજા અને ચોથા શનિવારે ઓપીડી યોજવામાં આવે છે. જે અંતર્ગત તેમના દ્વારા 25 એપ્રિલને શનિવારના રોજ સવારે 10:00 થી 11:00 વાગ્યા સુધી એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર, સાવસર પ્લોટ, મોરબી ખાતે અને સવારે 11:00 થી 12:00 વાગ્યા સુધી આયુષ હોસ્પિટલ, અયોધ્યાપુરી મેઈન રોડ, સાવસર પ્લોટ, સરદારનગર, મોરબી ખાતે ઓપીડી રાખવામાં આવી છે.ડો. આદિત્ય કંડોરિયા ઊચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. તેઓએ MS (General Surgery) MAMC એન્ડ લોકનાયક હોસ્પિટલ, ન્યુ દિલ્હીથી અને MCh (GI Surgery) MAMC એન્ડ જી.બી. પંત હોસ્પિટલ, ન્યુ દિલ્હીથી પૂર્ણ કરેલ છે. તેઓ પેટ-આંતરડા તથા લીવર, સ્વાદુપિંડ અને પિત્તાશયની સર્જરીના નિષ્ણાંત છે. ઓપીડીનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન જરૂરી છે.ઓપીડી તા.25 એપ્રિલએક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટરસમય : 10થી 11મો.9574000692આયુષ હોસ્પિટલ સમય : 11થી 12મો.8000842000વધુ માહિતી માટેમો.9909224415