મે-2026 થી લાગુ થશે નવો ભાવ વધારો, અત્યારે જ કાર બુક કરાવી મેળવો રૂ. 1.33 લાખ સુધીનો મહત્તમ લાભ EXTER, VENUE, CRETA અને VERNAમાં નવી આકર્ષક એડિશન ભરપુર ફાયદા સાથે, આજે જ ટેસ્ટ ડ્રાઇવ લેવા પધારોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : નવી કાર ખરીદવાનું સપનું જોતા ગ્રાહકો માટે એક ખુશ ખબર આવી છે. Hyundai Motor India Limited દ્વારા આગામી મે 2026 થી પોતાની કારના વિવિધ મોડલ્સ પર 1% સુધીનો ભાવ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભાવ વધારો લાગુ થાય તે પહેલાં, એપ્રિલ મહિનામાં ઇક્વિટી હ્યુન્ડાઇ (Equity Hyundai) દ્વારા ગ્રાહકો માટે આકર્ષક ઓફર્સ અને મહત્તમ બચત કરવાની શાનદાર તક આપવામાં આવી રહી છે.એપ્રિલ 2026 માં કાર ખરીદવાના 5 સૌથી મોટા ફાયદાઓ:● મે મહિનાથી કિંમતોમાં રૂ. 22000 સુધીનો ભાવ વધારો લાગુ થશે, અત્યારે ખરીદી કરવાથી સીધા પૈસા બચશે.● આ વર્ષની સૌથી સારી અને આકર્ષક ઓફર રૂ. 1.10 લાખ સુધીની ઉપલબ્ધ છે.● અમુક મોડલ્સ પર રૂ. 20000 સુધીની વધારાની ઓફરનો લાભ.● તમારી જૂની કાર માટે શ્રેષ્ઠ એક્સચેન્જ (વિનિમય) મૂલ્ય.● તમામ ઓફર્સ અને ફાયદાઓ મળીને કુલ રૂ. 1.33 લાખ સુધીના આકર્ષક લાભ.કઈ કાર પર થશે કેટલો ચોખ્ખો લાભ? (એપ્રિલ 2026ના અપેક્ષિત ફાયદા)● ALCAZAR: રૂ. 133030 સુધીનો લાભ● CRETA: રૂ. 119590 સુધીનો લાભ● Grand i10 NIOS: રૂ. 93870 સુધીનો લાભ● i20: રૂ. 91390 સુધીનો લાભ● VERNA: રૂ. 89700 સુધીનો લાભ● EXTER: રૂ. 53410 સુધીનો લાભ● AURA: રૂ. 49670 સુધીનો લાભ● PRIME SD: રૂ. 25460 સુધીનો લાભહ્યુન્ડાઇના 4 આકર્ષક અને નવી એડિશન:કંપની દ્વારા કારના લુક અને ફીચર્સમાં શાનદાર બદલાવ સાથે 4 નવી સ્પેશિયલ એડિશન રજૂ કરવામાં આવી છે, જે ગ્રાહકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે:● The new Hyundai EXTER: એકદમ નવા અને શાનદાર લુક સાથે રજૂ થયેલી એક્સટર, જે ડ્રાઇવિંગના અનુભવને બનાવશે વધુ રોમાંચક.● Hyundai VENUE Knight: વેન્યુ કારનું નવું 'નાઈટ એડિશન' જે એક ડાર્ક, બોલ્ડ અને પ્રીમિયમ ફીલ આપે છે.● Hyundai CRETA Summer Edition: ઉનાળાની સિઝનને ખાસ બનાવવા માટે ડીઝાઇન થયેલું ક્રેટાનું નવું અને આકર્ષક 'સમર એડિશન'.● The new Hyundai VERNA: પ્રાઇડ, પર્ફોર્મન્સ અને પ્રોવન ટેકનોલોજીનો અદભુત સંગમ એટલે નવી વેર્ના.(નોંધ: તમામ ઓફર્સમાં શરતો લાગુ રહેશે. જલ્દી કરો, ઓફર્સ સ્ટોક હશે તેમાં જ લાગુ પડશે.)છેલ્લા 27 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ ધરાવતા ઇક્વિટી હ્યુન્ડાઇના શોરૂમની આજે જ મુલાકાત લો અને ભાવ વધારા પહેલા તમારી મનપસંદ કાર બુક કરાવો.ઇક્વિટી હ્યુન્ડાઇ● શનાળા - 7046704111● જાંબુડિયા - 7486007748● હળવદ - 9624215111#MorbiUpdate #HyundaiIndia #EquityHyundai #CarOffers #Morbi #Halvad #BuyCar #NewCars #HyundaiExter #HyundaiCreta #HyundaiVerna #HyundaiVenue #AutoNews #Car lover