મોરબી(પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપર પાસે સ્થિત ટાઇલ્સની નિકાસ કરતી મર્ચન્ટ એકસપોર્ટ કંપનીમાં 10 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપમાં મોકલવા જણાવાયુ છે. ● એકસપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 4અનુભવ : 3 વર્ષ● એકસપોર્ટ ઇ-માર્કેટિંગ -2અનુભવ : 2 વર્ષ● એકસપોર્ટ સેલ કો-ઓર્ડિનેટર -2અનુભવ : 2 વર્ષ● ડોમેસ્ટિક માર્કેટિંગ ટેલિકોલર -2 (F)અનુભવ : 1.5 વર્ષ લોકેશન : લાલપરમો.8401459059