એક જ સ્થળે આઈસ્ક્રીમ, મિલ્કશેક, થીકશેક, ફાલુદા અને શ્રીખંડ સહિત 70થી વધુ વેરાયટીનો મળશે સ્વાદ : દરેક વસ્તુ એકદમ નેચરલ, કોઈ કેમિકલનો ઉપયોગ નહિ, બેસ્ટ ક્વોલિટીની ગેરેન્ટીમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટમાં લાખાજીરાજ રોડ પર 1913 માં સ્થપાયેલ અને 112 થી વધુ વર્ષોથી લોકોના દિલમાં અકબંધ સ્થાન ધરાવતી ' શ્રી સત્ય વિજય પટેલ આઈસ્ક્રીમ' હવે મોરબીવાસીઓ માટે ઉપલબ્ધ બન્યું છે. મોરબીમાં લીલાપર કેનાલ રોડ પર આવેલ કેપિટલ માર્કેટમાં આ નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં તો સ્વાદ રસિયાઓ માટે માત્ર આ નામ જ કાફી છે, ત્યારે હવે મોરબીના આંગણે પણ આ અસલી દેશી અને પરંપરાગત સ્વાદ માણવા મળશે.શ્રી સત્ય વિજય પટેલ આઈસ્ક્રીમ (લાખાજીરાજ રોડ વાળા)ની વિશેષતાઓ:● જથ્થા કરતાં ગુણવત્તા પર ધ્યાન આપીને આઈસ્ક્રીમ 100% વાસ્તવિક દૂધ અને કુદરતી ઘટકોમાંથી બનાવવામાં આવે છે, જેમાં કોઈપણ જાતના કૃત્રિમ કેમિકલનો ઉપયોગ થતો નથી.● અહીં આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ વિથ ટોપિંગ, મિલ્ક કોલ્ડડ્રિન્ક વિથ આઈસ્ક્રીમ અને થિક શેક સહિત 70 થી 80 જેટલી વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ છે.● હવાદાર આઈસ્ક્રીમ કરતા અહીં પરંપરાગત સંચામાંથી બનતા ગાઢ અને ક્રીમી ટેક્સચરનો અનુભવ મળે છે.● રાજભોગ, કેસર પિસ્તા, મેંગો, મેંગો બદામ, જામુન અને સીતાફળ જેવા સીઝનલ સ્વાદ સાથે આધુનિક ફ્લેવર્સનું શ્રેષ્ઠ મિશ્રણ પૂરું પાડવામાં આવે છે.● અહીં એકદમ ફ્રેશ કેસર શ્રીખંડ, કેસર મેંગો શ્રીખંડ, કેસર ડ્રાયફ્રુટ શ્રીખાંડ પણ મળે છે.● સ્વતંત્રતા પૂર્વેના સમયથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ ધરાવતી આ બ્રાન્ડ અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ સાથે સ્વચ્છતા અને ક્વોલિટીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.મોરબીની નવી બ્રાન્ચ પર ગ્રાહકોને બેસ્ટ ક્વોલિટીની ખાતરી આપવામાં આવે છે. અહીંનો આઈસ્ક્રીમ એટલે સમૃદ્ધ સ્વાદ અને શુદ્ધ ખુશીનો સમન્વય. પરિવાર સાથે ઉજવણી હોય કે રોજિંદા ભોજન પછીનો આનંદ, સત્ય વિજય પટેલ આઈસ્ક્રીમ દરેક પળને ખાસ બનાવે છે.આજે જ મુલાકાત લ્યો અને તમારા પરિવાર સાથે શુદ્ધ સ્વાદનો અનુભવ કરો!એડ્રેસ : શ્રી સત્ય વિજય પટેલ આઈસ્ક્રીમ, શોપ નંબર 46,કેપિટલ માર્કેટ, લીલાપર કેનાલ રોડ, મોરબીમો.9574940600