શરીરને સ્લિમ અને ફિટ બનાવતી ફેટ ફ્રીઝિંગ ટ્રીટમેન્ટ, સેક્સ્યુઅલ વેલનેસ વજાઈનલ ટાઈટનિંગ, વજાઈનલ હેલ્થ એન્ડ રિજયુવેનેશન,છીંક -ઉધરસ કે હસતી વખતે પેશાબ છૂટી જવું, જાતીય સુખમાં રૂચી અને ઉત્તેજનામાં વધારો, કાયમી હેર રિમુવલ, યોની માર્ગની આજુબાજુની ત્વચા, ડિલિવરી પછી યોની માર્ગને મૂળ સ્થિતિમાં લાવવા સહિતની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને સૌંદર્યને પ્રાધાન્ય આપવા મોરબીની ખ્યાતનામ આશીર્વાદ હોસ્પિટલ દ્વારા મોરબીમાં સૌપ્રથમ 'કોસ્મેટિક ગાયનેકોલોજી' (Cosmetic Gynecology) વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં આધુનિક મેડિકલ સાયન્સની મદદથી હવે મહિલાઓ માટે નોન-ઈન્વેસિવ લેસર પ્રોસિજર (Non-Invasive Laser Procedure) દ્વારા વિવિધ જટિલ સમસ્યાઓનો સુરક્ષિત, પીડારહિત અને સચોટ ઈલાજ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ અત્યાધુનિક ટ્રીટમેન્ટ વિદેશમાં ઉપલબ્ધ હોય છે પણ હવે મોરબીવાસીઓને ઘરઆંગણે જ આ ટ્રીટમેન્ટનો લાભ મળવાનો છે.આશીર્વાદ હોસ્પિટલમાં ઉપલબ્ધ અત્યાધુનિક સારવારો:● બોડી સ્લીમિંગ અને કન્ટુરિંગ (Body slimming & contouring) : ચરબી ઘટાડવી, બોડી ટોનિંગ, ત્વચા કડક બનાવવી, વજન ઘટાડવું અને આકર્ષક બોડી શેપ મેળવવો.● વજાઈનલ હેલ્થ અને રિજ્યુવેનેશન (Laser Vaginal Treatment & Rejuvenation): સફેદ પાણીના સ્ત્રાવ (White Discharge) થી કાયમી છુટકારો તથા યોનિમાર્ગની તંદુરસ્તીને ફરીથી જીવંત કરવી.● લેસર વજાઈનલ ટાઈટનિંગ (Laser Vaginal Tightening): યોનિમાર્ગમાં કસાણ લાવી ફરીથી યૌવનનો અહેસાસ (કુંવારાપણાનો અનુભવ) મેળવવો.● લેબિયોપ્લાસ્ટી અને ફિલર (Labioplasty, Labio filler): યોનિમાર્ગની આસપાસની ત્વચાને ટાઈટ કરવી તથા લેસર ગ્લોઈંગ ટ્રીટમેન્ટ (Laser glowing Treatment) દ્વારા કાળી ત્વચાને દૂર કરી કુદરતી રંગત પાછી લાવવી.● સેક્સ્યુઅલ વેલનેસ (G-spot & O-spot Activation): જાતીય જીવનમાં રુચિ અને ઉત્તેજનામાં વધારો કરવા માટેની આધુનિક સારવાર.● પોસ્ટ-પાર્ટમ રિહેબિલિટેશન (Post-partum Rehabilitation): ડિલેવરી બાદ યોનિમાર્ગને તેની મૂળ સ્થિતિમાં પરત લાવવાની તબીબી પ્રક્રિયા.● સ્ટ્રેસ યુરિનરી ઈન્કોન્ટિનેન્સ (Laser Tightening for SUI): છીંક, ઉધરસ કે હસતી વખતે અજાણતા જ પેશાબ છટકી જવાની ગંભીર સમસ્યાનો લેસર દ્વારા સચોટ ઉકેલ.● કાયમી હેર રિડક્શન (Permanent Hair Reduction): લેસર કિરણો દ્વારા અનિચ્છનીય વાળ કાયમી ધોરણે દૂર કરી રેઝર, વીટ કે વેક્સિંગની ઝંઝટમાંથી મુક્તિ● લેપ્રોસ્કોપી (Laparoscopy) ઓપરેશન :નાના ચીરા દ્વારા થતું આ આધુનિક ઓપરેશન ઓછા દુખાવા, ઓછા રક્તસ્ત્રાવ અને ઝડપી સાજા થવાની સુવિધા આપે છે. ● સીઝેરિયન (Cesarean) ઓપરેશન :સુરક્ષિત અને નિષ્ણાત તબીબી ટીમ દ્વારા માતા અને બાળકની સંપૂર્ણ કાળજી સાથે.નોર્મલ ડિલિવરીની સુવિધા● માતા અને નવજાત શિશુ માટે આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ.- ડિલિવરી સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ- અદ્યતન મેડિકલ સાધનો- અનુભવી ડોક્ટર અને સ્ટાફ- સ્વચ્છ અને સુવિધાભર રૂમ- 24x7 ઇમરજન્સી સેવાશા માટે આશીર્વાદ હોસ્પિટલની પસંદગી કરવી?✔ માત્ર 3 થી 15 મિનિટમાં સારવાર✔ પીડારહિત અને નોન-સર્જિકલ પ્રોસિજર✔ બેભાન કરવાની જરૂર નથી✔ સુરક્ષિત, અસરકારક અને કિફાયતી સારવાર✔ આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત ડોક્ટરવધુ માહિતી અને એપોઈટમેન્ટ માટે સંપર્ક કરોઆશીર્વાદ હોસ્પિટલસાવસર પ્લોટ,મોરબીડો. વીણા પટેલમો.9909859959મો.9825305766સોશિયલ મીડિયા પર ફોલો કરોઇન્સ્ટાગ્રામ : @dr_vina_patelફેસબુક : Vina Viral Patel