ઉમેદવારોએ જોબ એપ્લાય કરવા અંદર આપેલી લિંકમાં વિગતો ભરવાની રહેશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત એસ્ટિકા ટાઇલ્સ LLPમાં વિવિધ 10 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલી લિંકમાં વિગતો ભરવાની રહેશે.● પ્રોડક્શન પ્લાનિંગ સુપરવાઈઝર -1(CT સ્ટોકનું નોલેજ જરૂરી)● પેમેન્ટ કલેક્શન/ સેલ્સ કો-ઓર્ડિનેટર - 5(મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય)● બીલિંગ સુપરવાઈઝર - 1● લોડિંગ સુપરવાઈઝર -1 ● ડેટા ઓપરેટર- 1● ડિસ્પ્લે સુપરવાઇઝર-1એસ્ટિકા ટાઇલ્સ LLPખોખરા હનુમાન રોડ,બેલા સામે, મોરબીઆ લિંકમાં વિગતો ભરવીforms.gle/ftzihef7jm7HQ2T1A