4 થી 15 વર્ષના બાળકો માટે આયોજિત આ કેમ્પમાં યોગ, આસન, પ્રાણાયામ, મેડિટેશન, ઝુમ્બા અને ગેમ્સ દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરાવાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઉનાળુ વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બાળકો મોબાઈલ અને ટીવીથી દૂર રહીને તેમના સમયનો સદુપયોગ કરે અને શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહે તેવા હેતુથી મોરબીમાં એક ખાસ 'કીડ યોગા કેમ્પ'નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ સમર સ્પેશ્યલ કેમ્પમાં બાળકોને માત્ર યોગ જ નહીં, પરંતુ રમત-ગમત અને ઝુમ્બા ડાન્સ દ્વારા પણ ફિટ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. 1 મહિના સુધી ચાલનારા આ કેમ્પમાં ખૂબ જ નજીવી ફી રાખીને બાળકોના આરોગ્યની જાળવણી માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.● વય મર્યાદા: 4 થી 15 વર્ષના બાળકો માટે● તારીખ: 01 મેં થી 31 મેં● સમય: દરરોજ સવારે 9:00 થી 10:00 વાગ્યા સુધી● મુખ્ય પ્રવૃત્તિઓ: YOGA & ASAN, PRANAYAM, MEDITATION, ZUMBA અને GAMES● ફી: 1 માસની ફી માત્ર રૂ.999આ કેમ્પમાં લિમિટેડ સીટો હોવાથી આજે જ આપના બાળકોનું રજીસ્ટ્રેશન કરાવો.સ્થળ: ન્યુ આદર્શ સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામે,શનાળા રોડ, મોરબી મો.9879532457