અહીં નિષ્ણાંત દ્વારા અપાઈ છે 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ : ફોરેન બાયર્સ શોધવાથી લઈ ડોક્યુમેન્ટેશન અને રિસ્ક મેનેજમેન્ટ સુધીની તમામ પ્રોસેસ વ્યવસ્થિત રીતે શીખવવામાં આવે છે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટની વિદેશમાં બોલબાલા હોવાથી એકસપોર્ટ ક્ષેત્રે વિપુલ તક, આ કોર્ષ શીખીને પોતાનો ઈમ્પોર્ટ- એક્સપોર્ટનો વ્યવસાય શરૂ કરવાની સુવર્ણ તક : એકસપોર્ટ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવા આજે જ સંપર્ક કરોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટની વિદેશમાં બોલબાલા છે. બસ જરૂર છે બસ એકસપોર્ટર્સની... એટલે જો તમારે ઈમ્પોર્ટ-એક્સપોર્ટના નિષ્ણાંત બનવા કારકિર્દી ઘડવી હોય તો હવે રાજકોટ કે અમદાવાદ જવાની જરૂર નથી. મોરબીમાં છેલ્લા 2 વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત JR બ્રધર્સ કોચિંગ ક્લાસ 45 દિવસમાં 100% ગેરેન્ટી સાથે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ શીખડાવે છે. અહીં અનુભવી શિક્ષકોની ટિમ દ્વારા દરેક વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. તમામ ડોક્યુમેન્ટ વર્ક પ્રોજેકટર દ્વારા પ્રેક્ટિકલી શીખવવામાં આવે છે. અહીં 27 એપ્રિલથી નવી બેચ શરૂ થઈ રહી છે. વધુમાં અહીંનો બેચનો સમય સવારે 8થી 9 અને રાત્રે 9થી 10નો છે. અહીં હાલ ઇન્ડસ્ટ્રીઝમાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરનારા નિષ્ણાંતો દ્વારા જ સેશન લેવામાં આવે છે. જેઓ દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તો આજે જ સંપર્ક કરો.બેચમાં શુ શુ શીખવવામાં આવશે ?● ઇન્ટરનેશનલ બાયર્સ અને સપ્લાયર્સ કેવી રીતે શોધવા● એક્સપોર્ટ-ઇમ્પોર્ટ ડોક્યુમેન્ટેશન અને પ્રોસિજર● બેંકિંગ, એલ.સી. (LC) અને પેમેન્ટ ટર્મ્સ● સરકારી યોજનાઓ અને ઈન્સેન્ટિવ્સ● તમારાં પોતાના એક્સપોર્ટ બિઝનેસ શરૂ કરવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન● લોજિસ્ટિક્સ અને ફ્રેઈટ ફોરવર્ડિંગ● કસ્ટમ ક્લીયરન્સ અને શિપિંગ પ્રક્રિયાસ્થળ : JR બ્રધર્સ એક્સપોર્ટ કોચિંગ ક્લાસ, નવયુગ સિલેક્શનની ઉપર, મૈસુર ઢોસાવાળાની બાજુમાં,બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબીજ્યેન્દ્ર સગરમો.નં.9913958353