ડો. ક્રિષ્ના મેમકીયાના માર્ગદર્શન હેઠળ પ્રસુતિ, સ્ત્રીરોગ અને લેપ્રોસ્કોપીની અત્યાધુનિક અને સચોટ સારવાર હવે મોરબીમાં જ ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : માતા બનવું એ દરેક સ્ત્રી માટે જીવનનો સૌથી સુંદર અહેસાસ હોય છે, પરંતુ આ સફરમાં યોગ્ય માર્ગદર્શન અને સુરક્ષિત સારવાર હોવી ખૂબ જ જરૂરી છે. મોરબીમાં આવેલી શિવમ્ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ગર્ભવતી મહિલાઓ અને સ્ત્રીરોગ સંબંધિત સમસ્યાઓ માટે એક વિશ્વસનીય સ્થળ બની ગયું છે. અહીં અત્યાધુનિક સુવિધાઓ સાથે સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવે છે.ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય અને તેમના બાળક વિશેની યોગ્ય માહિતી મળતી રહે તે હેતુથી શિવમ્ હોસ્પિટલ દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. હોસ્પિટલ ખાતે દર બુધવારે ગર્ભસ્થ મહિલાઓની મફત સોનોગ્રાફી કરી આપવામાં આવે છે, જેથી ગર્ભમાં રહેલા બાળકના વિકાસની સચોટ જાણકારી મેળવી શકાય.શિવમ્ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં મળતી સુવિધાઓ અને સારવાર:● નોર્મલ તથા સિઝેરીયન ડીલીવરી● પેઈનલેસ (પીડારહિત) પ્રસુતિની સુવિધા● વંધ્યત્વની સારવાર● ગર્ભાશયની ગાંઠની સારવાર● બાળક બંધ કરવા (કુટુંબ નિયોજન) માટે દુરબીન તથા ટાંકાવાળ ઓપરેશન● અંડાશયના રોગો માટેની સારવાર● ગર્ભાવસ્થા સાથે હૃદય, કિડની, લીવર અને શ્વાસની તકલીફની સારવાર● ડોપ્લર સ્કેન અને સોનોગ્રાફીહોસ્પિટલમાં પ્રસુતિ, સ્ત્રીરોગ તથા લેપ્રોસ્કોપીના નિષ્ણાંત ડો. ક્રિષ્ના મેમકીયા (Gynecology & Obstetrics) પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમના અનુભવ અને માર્ગદર્શન હેઠળ દર્દીઓને પારિવારિક વાતાવરણમાં ગુણવત્તાયુક્ત અને સંતોષકારક સારવાર પૂરી પાડવામાં આવે છે. આજે જ અપોઈન્ટમેન્ટ બુક કરાવો અને તમારા આવનારા બાળકના સ્વાસ્થ્યને સુરક્ષિત કરો.સરનામું:શિવમ્ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ,રામધાન આશ્રમ પાસે, મહેન્દ્રનગર રોડ, મોરબી-2અપોઈન્ટમેન્ટ માટે સંપર્ક:9727527555#Morbi #MorbiUpdate #ShivamHospitalMorbi #FreeSonography #MaternityHospital #GynecologistInMorbi #WomensHealth #MorbiNews #HealthcareMorbi #PainlessDelivery #DrKrishnaMemkiya