ટંકારા : ટંકારા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ખાખરા ગામની સીમમાં આજી નદીના કાંઠે કાચા રસ્તા પરથી આરોપી સુનિલ લાખાભાઈ પરેસા ઉ.30 રહે.ખાખરા ગામ, તા.ટંકારા વાળાને વિદેશી દારૂના 180 મીલી માપના 45 ચપલા કિંમત રૂપિયા 6,750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.