હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ચરાડવા ગામે આરોપી નાસીર મહમદભાઈ ભટ્ટીના રહેણાંક મકાને દરોડો પાડતા આરોપીના કબ્જામાંથી 102 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે રૂ.20,400નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.