1991થી કાર્યરત પેઢી હવે નવા રંગરૂપ સાથે નવી જગ્યાએ : કાલે રવિવારે શાનદાર ઓપનિંગ સેરેમનીઅહીં મળશે 25થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સનું પ્રીમિયમ ફેબ્રિક્સ : ટ્રેડિશનલ, કોર્પોરેટ, ફોર્મલ માટેનું વન સ્ટોપ સોલ્યુશન : ક્વોલિટી અને પરફેક્શન સાથે કોઈ જ બાંધછોડ નહિ, ગ્રાહકોની ચોઈસ અને લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ મેડ-ટુ-મેઝર કલોથ તૈયાર કરી અપાશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ફેશન અને લાઈફસ્ટાઈલનો ટ્રેન્ડ સતત બદલાઈ રહ્યો છે. પ્રીમિયમ ક્વોલિટી અને કસ્ટમાઈઝ્ડ કપડાં પહેરવાનો આગ્રહ રાખતા મોરબીના ક્લાસિક ગ્રાહકો માટે રવાપર ચોકડી પાસે આવેલ સ્વાગત આર્કેડમાં નવા રંગરૂપ સાથે 'Eagle Fabrics & Custom Tailoring' કાર્યરત થવા જઈ રહ્યું છે.મોરબીમાં ડો.તખ્તસિંહજી રોડ ઉપર ગોકુલ કોમ્પલેક્ષમાં 1991થી 'Eagle Fabrics & Custom Tailoring' કાર્યરત હતું. મેન્સવેર અને ટેલરિંગ ક્ષેત્રે અકબંધ પ્રતિષ્ઠા ધરાવતી આ પેઢી ગ્રાહકોની સરળતા માટે હવે નવા સ્થળે નવા રંગરૂપ સાથે કાર્યરત થવાની છે. આવતીકાલે તા.19એ તેની શાનદાર ઓપનિંગ સેરેમની યોજાવાની છે. અહીં ગ્રાહકોને કાપડની ખરીદીથી લઈને તેના ટ્રેન્ડિંગ સિલાઈ કામ સુધીની તમામ સુવિધાઓ એક જ સ્થળે મળી રહેશે. પ્રીમિયમ ક્વોલિટીના આગ્રહી ગ્રાહકો માટે અહીં દેશ-વિદેશની 25 થી વધુ પ્રખ્યાત બ્રાન્ડ્સનું કાપડ હાજર હશે. ગ્રાહકોને બેસ્ટ ફેબ્રિક્સ આપવાના હેતુથી અહીં દુનિયાની ટોચની બ્રાન્ડ્સનું એક્સક્લુઝિવ કલેક્શન હશે.અહીં ઉપલબ્ધ કેટલીક પ્રીમિયમ બ્રાન્ડ્સ:● Raymond● Reid & taylor● Adlantino● Roger la viale● Anecdote● Tessitura monti● Linen monde● Burgoyne● Albini.....etcક્વોલિટી અને પરફેક્શન સાથે અહીં કોઈ જ બાંધછોડ કરવામાં આવશે નહિં. અહીં ગ્રાહકોની ચોઈસ અને લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ મેડ-ટુ-મેઝરનું ખાસ કામ કરવામાં આવશે. લગ્ન પ્રસંગ હોય કે કોઈ કોર્પોરેટ મીટિંગ, અહીં દરેક ઇવેન્ટ અનુરૂપ પોશાક અત્યંત બારીકાઈથી તૈયાર કરવામાં આવશે.આકર્ષક કસ્ટમ ટેલરિંગ સુવિધાઓ:● 3 Piece Suit (થ્રી-પીસ શૂટ)● 2 Piece Suit (ટુ-પીસ શૂટ)● Jodhpuri (જોધપુરી)● Sherwani (શેરવાની)● Formal Wear (ફોર્મલ વેર)● Indo-Western (ઇન્ડો-વેસ્ટર્ન)જો તમે પણ ફિટિંગમાં બાંધછોડ ન કરવા માંગતા હોવ અને એક રોયલ લુક મેળવવા ઈચ્છતા હોવ, તો 'Eagle Fabrics & Custom Tailoring' ની મુલાકાત લો અને તમારા વ્યક્તિત્વને એક નવો જ નિખાર આપો.સરનામું: પહેલો માળ, સ્વાગત આર્કેડ, બેંક ઓફ બરોડાની સામે,રવાપર ચોકડી, મોરબીમો.9512163633મો.9825263633