મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ વોર્ડ નંબર 2ના સક્રિય નેતા રવજીભાઈ હરજીભાઈ સોલંકી રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ. મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી, મનુભાઈ સારેસા સાહિતનાની ઉપસ્થિત માં 100 કાર્યકરો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાળી ભાજપમાં જોડાયા છે. ચૂંટણી ટાણે જ આ પક્ષ પલટાથી સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.