મેન્ટેનન્સની કામગીરીને પગલે વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશેમોરબી : મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં તારીખ 18.04.2026 ના રોજ મેન્ટેનન્સની કામગીરી અર્થે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.વીજકાપનો સમય અને વિસ્તારોની વિગતઘૂંટુ એસએસ: આ સબસ્ટેશનમાંથી નીકળતા વિવાન્તા, સિલ્ક, લેન્ઝ અને માંડલ ag ફીડર સવારે 7.00 થી બપોરે 1.00 વાગ્યા સુધી બંધ રહેશે.નીચી માંડલ એસએસ: આ સબસ્ટેશનમાંથી નીકળતા સેકુરા ફીડર સવારે 8.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી બંધ રહેશે.ભરતનગર એસએસ: આ સબસ્ટેશનમાંથી નીકળતા અમૃત ફીડર સવારે 8.30 થી સવારે 11.00 વાગ્યા સુધી બંધ રહેશે.આ ફીડરો હેઠળ આવતા તમામ રહેણાક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી) અને ખેતીવાડી વીજજોડાણોમાં ઉપરોક્ત સમયગાળા દરમિયાન વીજ પુરવઠો ખોરવાયેલો રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #PowerCut #Ghuntu #PGVCL #ElectricityUpdate