મોરબી : મોરબી મહાનગર પાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટે આગામી તા.26 એપ્રિલે ચૂંટણી યોજાનાર છે.કોર્પોરેશનની પ્રથમ ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં છે ત્યારે મોરબી અપડેટ દ્વારા ખાસ જહેમત ઉઠાવી ચૂંટણી લડતા તમામ મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક લાયકાત તેમજ ગુન્હાહિત ઇતિહાસ છે કે નહીં તેની વિગતો અત્રે રજૂ કરવામાં આવી છે જેથી તમામ મતદાર પોતાના વિસ્તારના પોતાના ઉમેદવારને ઓળખી યોગ્ય ઉમેદવારની પસંદગી કરી પોતાની મતદાનની ફરજ નિભાવી શકે.વોર્ડ ન. 1 ● લક્ષ્મીબેન નવઘણભાઇ વેરાણા (INC)ઉંમર: 25અભ્યાસ: ધો. 10રોકડ: 1,90,000બેન્ક: જમીન - સોનુ-દાગીના: 5,48,000 (20 ગ્રામ ગુનાહિત ઇતિહાસ: નથી ● દિનેશભાઇ કલાભાઇ સેરશિયા (INC)ઉંમર: 57અભ્યાસ: ધો. 6 રોકડ: 1,30,000 બેન્ક: 1,70,000જમીન - 20,70,000સોનુ-દાગીના: લોન - 14,00,000ગુનાહિત ઇતિહાસ: નથી ● વસંતભાઈ લાલજીભાઈ કંજરીય (INC)ઉંમર: 52અભ્યાસ: બી.કોમ રોકડ: 3,00,000બેન્ક: -જમીન - - સોનુ-દાગીના: 70 ગ્રામ 9,15,000ગુનાહિત ઇતિહાસ: નથી ● જ્યોતિબેન સંદીપ જીવરાજની (INC)ઉંમર: 40અભ્યાસ: ધો. 10રોકડ: 3,27,901બેન્ક:જમીન - 2,43,100સોનુ-દાગીના: 22 ગ્રામ 3,25000ગુનાહિત ઇતિહાસ: નથી ● જયદીપ પ્રશાંત મહેતા (BJP )ઉંમર: 31અભ્યાસ: ધો. 12 રોકડ: 8,50,000 બેન્ક/શેર : 17,48,000જમીન - સોનુ-દાગીના: 50 ગ્રામ (7,05,000)લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● જયંતીલાલ દામજીભાઇ પડસુમ્બીયા (BJP )ઉંમર: 59અભ્યાસ: 7 રોકડ: 9,58,000બેન્ક/શેર : 23,36,974જમીન - 2.83 હેકટર ખેતીની જમીન, 1800 ફૂટનો પ્લોટ સોનુ-દાગીના: 140 ગ્રામ 17,50,000લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● રમાબેન પરેશકુમાર રૂપાલા (BJP )ઉંમર: 48અભ્યાસ: 9 રોકડ: 4,50,000બેન્ક/શેર : 1,39,712જમીન - ખેતીની જમીન - મકાન સોનુ-દાગીના: 50 ગ્રામ 6,25,000લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● વીણાબેન માવજીભાઈ કણજારીયા (BJP )ઉંમર: 40અભ્યાસ: 9 રોકડ: 5,86,090બેન્ક/શેર : 87,000જમીન - પ્લોટ અને મકાન સોનુ-દાગીના: 120 ગ્રામ - 15,60,000લોન - ગુનાહિત ઇતિહાસ: નથી વોર્ડ ન. 2● કોમલબેન સુનિલભાઈ કગથરા (INC)ઉંમર: 25 અભ્યાસ: 12રોકડ: 1,90,000બેન્ક/શેર : જમીન - પ્લોટ - 7 લાખ સોનુ-દાગીના: 20 ગ્રામ 2,74,000લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● હિતેન્દ્ર ભગવાનજીભાઈ ચૌહાણ (INC)ઉંમર: 49અભ્યાસ: 5રોકડ: 55,000બેન્ક/શેર : જમીન - સોનુ-દાગીના: 4 તોલા (4,50,000)લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● હુસેન બચુભાઈ ભટ્ટી (INC)ઉંમર: 56અભ્યાસ: 2રોકડ: 2,00,000બેન્ક/શેર : જમીન - સોનુ-દાગીના: 20 ગ્રામ (2,74,000)લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● જેતુનબેન જુમાભાઈ સુમરા (INC)ઉંમર: 53 અભ્યાસ: 3રોકડ: 60,000બેન્ક/શેર : જમીન - સોનુ-દાગીના: 4 તોલા 4,80,000લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● મનસુખભાઇ મૂળજીભાઈ સારેસા (BJP )ઉંમર: 49અભ્યાસ: 8રોકડ: 60,000બેન્ક/શેર : 4857જમીન - પ્લોટ -33 લાખ સોનુ-દાગીના: 35 ગ્રામ , 5,25,000લોન - વાહન - બુલેટ બાઈક ગુનાહિત ઇતિહાસ: નથી ● આરતીબેન અમિતભાઇ જંજવાડીયા (BJP )ઉંમર: 25 અભ્યાસ: 8રોકડ: 30,000બેન્ક/શેર : જમીન - સોનુ-દાગીના: 20 ગ્રામ 3 લાખ લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● સીતાબેન પરબતભાઇ હુંબલ (BJP )ઉંમર: 57અભ્યાસ: નિરક્ષર રોકડ: 3 લાખ બેન્ક/શેર : 1.11 કરોડ જમીન/મકાન - 69,50,000સોનુ-દાગીના: 580 ગ્રામ 75.40 લાખ લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● જયેશભાઇ મહેશભાઈ અગેચણીયા (BJP )ઉંમર: 33અભ્યાસ: 8રોકડ: 6,30,000બેન્ક/શેર : 11,30,0937જમીન - સોનુ-દાગીના: 120 ગ્રામ 16.92 લાખ લોન - ગુનાહિત ઇતિહાસ: નથી વોર્ડ ન. 3● ડો. પ્રવીણભાઈ મનસુખભાઇ વઘાસીયા (INC )ઉંમર: 37 અભ્યાસ: BHMS રોકડ: 1 લાખ બેન્ક/શેર : 17,27,665જમીન/મકાન - 2 કરોડની સોનુ-દાગીના: 70 ગ્રામ (10.50 લાખ)લોન - 15.58 લાખ ગુનાહિત ઇતિહાસ: નથી ● અલ્પાબા વનરાજસિંહ જાડેજા (INC )ઉંમર: 58અભ્યાસ: 6રોકડ: 5.20 લાખ બેન્ક/શેર : 1.55 લાખ જમીન/મકાન - 3.89 કરોડ સોનુ-દાગીના: 140 ગ્રામ 21 લાખ લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● વનીતાબેન મુકેશભાઈ ગામી (INC )ઉંમર: 52અભ્યાસ: 9રોકડ: 2,60,000બેન્ક/શેર : 82,610જમીન/મકાન - 1.35 કરોડ સોનુ-દાગીના: 350 ગ્રામ 52.50 લાખ લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● હિતેશ લાલજીભાઈ મેહતા (INC )ઉંમર: 58અભ્યાસ: T.Y.B.A. રોકડ: 3.40 લાખ બેન્ક/શેર : 1.80 લાખ જમીન/મકાન - 3.65 કરોડ સોનુ-દાગીના: 100 ગ્રામ 15 લાખ લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● રમાબેન કેતનભાઈ બોપલીયા (BJP )ઉંમર: 40 અભ્યાસ: 12 રોકડ: 10.50 લાખ બેન્ક/શેર : 11.39 લાખ જમીન/પ્લોટ/મકાન - 3.07 કરોડ સોનુ-દાગીના: 210 ગ્રામ 28.63 લાખ લોન - 27.07 લાખ ગુનાહિત ઇતિહાસ: નથી ● જીગ્નેશ હંસરાજભાઇ કૈલા (BJP )ઉંમર: 42અભ્યાસ: S.Y.B.A રોકડ: 3.21 લાખ બેન્ક/શેર : 5.24 લાખ રોકાણ - 6.23 કરોડ જમીન/પ્લોટ/મકાન -6.38 કરોડ સોનુ-દાગીના: 50 લાખ 9.80 લાખ લોન - 7.75 કરોડ ગુનાહિત ઇતિહાસ: નથી કાર - લીજેન્ડ ● ભુપેન્દ્રભાઈ લાખાભાઇ જારીયા (BJP )ઉંમર: 43અભ્યાસ: 12રોકડ: 4,49 લાખ બેન્ક/શેર : 2,00,087 (10 બેન્ક એકાઉન્ટ )જમીન/પ્લોટ/મકાન - 4.08 કરોડ સોનુ-દાગીના: 706 ગ્રામ 91.78 લાખ લોન - 91.65 લાખ ગુનાહિત ઇતિહાસ: નથી કાર - લીજેન્ડ, BMW, ઓડી, સ્કોડા લોરા, એક્ટિવ ● અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા (BJP )ઉંમર: 34અભ્યાસ: B.Co M રોકડ: 2,10,000બેન્ક/શેર : 29,401જમીન/પ્લોટ/મકાન - 24.50 લાખ સોનુ-દાગીના: 130 15.45 લાખ લોન - ગુનાહિત ઇતિહાસ: નથી વોર્ડ ન. 4 ● લક્ષમણભાઇ ભુરાભાઇ વરાણીયા (INC )ઉંમર: 64અભ્યાસ: 7 રોકડ: 15,000બેન્ક/શેર : 34,000જમીન/પ્લોટ/મકાન - સોનુ-દાગીના: 30 ગ્રામ 3.60 લાખ લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● લીલાબેન સમજીભાઈ મજેઠીયા (INC )ઉંમર: 49અભ્યાસ: 7 રોકડ: 35,000બેન્ક/શેર : 15,000જમીન/પ્લોટ/મકાન - સોનુ-દાગીના: 20 ગ્રામ 2.40 લાખ લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● ભાવનીકભાઈ હસમુખભાઈ મુછડીયા (INC )ઉંમર: 25અભ્યાસ: 12 રોકડ: 1,90,000બેન્ક/શેર : -જમીન/પ્લોટ/મકાન - સોનુ-દાગીના: લોન - ગુનાહિત ઇતિહાસ: નથી ● પૂનમબેન જીતેનભાઈ અગેચણીયા (BJP )ઉંમર: 37અભ્યાસ: B.A. રોકડ: 6 લાખ બેન્ક/શેર :...