મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત SUNFAME સિરામિકમાં એકસપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવની 15 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● એકસપોર્ટ માર્કેટિંગ- (15 Staff)SUNFAME સિરામિકજેતપર રોડ, રંગપર, મોરબીમો.9727275015મો.9879659143