Skechers, Reebok, Nike, Campus, Onituska tiger, Buckaroo, ID, Red chief, Woodland સહિતની બ્રાન્ડના શૂઝની મોટી વેરાયટી : સેન્ડલ, સ્લિપર તેમજ ક્રોક્સની પણ વિશાળ રેન્જ : લિંકિંગ ફૂટવેરની આઇટમો પણ અહીં મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ફાઇન ફૂટવેરને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે નિમિત્તે અહીં ધમાકેદાર સમર સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તમામ કંપનીના ફૂટવેર ઉપર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. તો ઓનલાઈન શોપિંગ છોડી અહીં ઓરીજનલ બ્રાન્ડના ફૂટવેર અઢળક ફાયદા સાથે ખરીદવા જરૂર પધારો. મોરબીમાં ડો.તખ્તસિંહજી રોડ ઉપર નવયુગ ગાર્મેન્ટની સામે ફાઇન ફૂટવેર કાર્યરત છે. અત્યાર સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રાહકોએ અહીંથી બ્રાન્ડની બેસ્ટ પ્રોડક્ટ મેળવી સંતોષ વ્યક્ત કરેલો છે. હાલ અહીં મેગા ડિસ્કાઉન્ટ ઓફર મુકવામાં આવી છે. તમામ પ્રખ્યાત બ્રાન્ડના શૂઝ, સેન્ડલ, ચંપલ, સ્લિપર તેમજ ક્રોક્સની અહીં વિશાળ રેન્જ છે. જેના ઉપર 50% સુધીના મેગા ડિસ્કાઉન્ટનો લાભ મળવાનો છે. અહીં Skechers, Reebok, Nike, Campus, Onituska tiger, Buckaroo, ID, Red chief, Woodland સહિતની અનેક ખ્યાતનામ બ્રાન્ડના ઓરીજનલ શૂઝની વિશાળ વેરાયટી જોવા મળશે. અહીં લિંકિંગ ફૂટવેરની આઇટમો પણ મળશે. તો આજે જ શોપિંગ કરવા પધારો.ફાઇન ફૂટવેરનવયુગ ગાર્મેન્ટની સામેડો.તખ્તસિંહજી રોડ, મોરબીમો.7574985855