નિઃસંતાનપણાની સમસ્યાથી ઝઝૂમી રહેલા દંપતીઓએ કેમ્પનો લાભ લેવા જેવો : ડો.વિવેક કક્કડ ગુજરાતના એકમાત્ર M.Ch., અત્યાર સુધીમાં 1500થી વધુ સફળ IVF સાયકલનો અનુભવમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સંતાન સુખની રાહ જોઈ રહેલા દંપતીઓ માટે ખુશખબર આવી છે. તેમના માટે રાજકોટમાં ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની પ્રખ્યાત ઝાયડસ હોસ્પિટલ દ્વારા રાજકોટમાં આઈવીએફ (IVF) માટે વિશેષ ઓપીડી યોજાશે, જેમાં ગુજરાતના એકમાત્ર M.Ch. (રિપ્રોડક્ટિવ મેડિસિન અને સર્જરી) ની પદવી ધરાવતા ડો. વિવેક કક્કડ દંપતીઓને વ્યક્તિગત માર્ગદર્શન આપશે.ડો. વિવેક કક્કડની નિપુણતા અને વિશેષતાઓ● 1,500થી વધુ સફળ IVF સાયકલ કરાવવાનો બહોળો અનુભવ.● પુરુષ વંધ્યત્વ (Male Infertility) માટે અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિયામીમાંથી ખાસ તાલીમ પ્રાપ્ત.● PCOS, એન્ડોમેટ્રિયોસિસ અને હોર્મોનલ સમસ્યાઓ જેવા જટિલ કેસોનું સચોટ નિરાકરણ.● કેન્સર અથવા અન્ય ગંભીર બીમારીઓ પહેલા પ્રજનન ક્ષમતા જાળવી રાખવા માટે ફર્ટિલિટી પ્રિઝર્વેશનની સુવિધા.કોણ મુલાકાત લઈ શકે?● લાંબા સમયથી સંતાન સુખથી વંચિત હોય.● જેમને અગાઉ IVF અથવા IUI માં નિષ્ફળતા મળી હોય.● પુરુષોમાં શુક્રાણુઓની ઓછી સંખ્યા (Low Sperm Count) અથવા અન્ય સમસ્યાઓ હોય.● સર્જરી કે મોંઘી સારવાર કરાવતા પહેલા નિષ્ણાતનો બીજો અભિપ્રાય (Second Opinion) લેવા માંગતા હોય.● વારંવાર ગર્ભપાત થવાની સમસ્યા ધરાવતા હોય.ઓપીડીની વિગત અને રજીસ્ટ્રેશન● તારીખ: 18-04-2026 (શનિવાર)● સમય: સવારે 10:00 થી 12:00● સ્થળ: ઝાયડસ સુપર સ્પેશિયાલિટી ઓપીડી, 101, ટાઈમ્સ સ્ક્વેર-2, અયોધ્યા ચોક પાસે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ.નોંધ: ઓપીડી માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. મુલાકાત સમયે જૂના રિપોર્ટ્સ સાથે લાવવાના રહેશે.રજીસ્ટ્રેશન માટે:મો.9879603030મો.7359630000