ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જામશે જંગ : જાણો તમારા વોર્ડમાં કોણ છે ઉમેદવાર ?મોરબી : મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફાઈનલ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. શહેરના તમામ 13 વોર્ડમાં મુખ્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં વોર્ડ 1માં 16 ઉમેદવારો, વોર્ડ 2માં 16 ઉમેદવારો, વોર્ડ 3માં 12 ઉમેદવારો, વોર્ડ 4માં 13 ઉમેદવારો, વોર્ડ 5માં 16 ઉમેદવારો, વોર્ડ 6માં 12 ઉમેદવારો, વોર્ડ 7માં 15 ઉમેદવારો, વોર્ડ 8માં 15 ઉમેદવારો, વોર્ડ 9માં 13 ઉમેદવારો, વોર્ડ 10માં 13 ઉમેદવારો, વોર્ડ 11માં 13 ઉમેદવારો, વોર્ડ 12માં 11 ઉમેદવારો અને વોર્ડ 13માં 12 ઉમેદવારો છે.વોર્ડ નં. 1● જયંતિલાલ દામજીભાઇ પડસુંબિયા - ભાજપ (કમળ)● રમાબેન પરેશકુમાર રૂપાલા - ભાજપ (કમળ)● વીણાબેન માવજીભાઇ કંઝારીયા - ભાજપ (કમળ)● જયદીપ પ્રશાંતભાઇ મહેતા - ભાજપ (કમળ)● લક્ષ્મીબેન નવઘણ વેરાણા - ભારાકોં (હાથ)● દિનેશભાઇ કલાભાઇ શેરશિયા - ભારાકોં (હાથ)● વસંતલાલ લાલજીભાઇ કંઝારીયા - ભારાકોં (હાથ)● જયોતીબેન સંદીપકુમાર જીવરાજાની - ભારાકોં (હાથ)● ઝંખના દિવ્યેશભાઇ અગ્રાવત - આપ (ઝાડું)● ભવાનભાઈ પ્રેમજીભાઈ કંઝારીયા - આપ (ઝાડું)● નિતાબેન પ્રભાતભાઇ ચાવડા - આપ (ઝાડું)● દિપક દેવાભાઇ ડાભી - આપ (ઝાડું)● અમિત દેવાભાઇ અવાડિયા - અપક્ષ (મોતીઓનો હાર)● જીજ્ઞાસાબેન અમિતભાઇ ગામી - અપક્ષ (રબર સ્ટેમ્પ)● નિર્મલાબેન મોરારજીભાઇ કંઝારીયા - અપક્ષ (ત્રિકોણ)● રાજેશભાઇ ચિમનલાલ રામાવત - અપક્ષ (હેડ ફોન)વોર્ડ નં. 2● મનસુખભાઇ મુળજીભાઇ સારેસા - ભાજપ (કમળ)● આરતીબેન અમિતભાઇ જંજવાડીયા - ભાજપ (કમળ)● સીતાબેન પરબતભાઇ હુંબલ - ભાજપ (કમળ)● જયેશભાઇ મહેશભાઇ અગેચણીયા - ભાજપ (કમળ)● કોમલબેન સુનીલભાઇ કગથરા - ભારાકોં (હાથ)● હિતેન્દ્ર ભગવાનજી ચૌહાણ - ભારાકોં (હાથ)● હુશેનભાઇ ભચુભાઇ ભટી - ભારાકોં (હાથ)● જેતુનબેન જુમાભાઇ સુમરા - ભારાકોં (હાથ)● કાજલબેન જયેશકુમાર ધંધુકિયા - આપ (ઝાડુ)● તેજલ કિરણભાઇ કાનગડ - આપ (જાડુ)● જયેશ ખીમજીભાઇ સારેસા - આપ (ઝાડુ)● ઇકબાલભાઇ હુસેનભાઇ કટિયા - આપ (ઝાડુ)● કેશવલાલ છગનલાલ શુકલ - અપક્ષ (વીજળીનો થાંભલો)● રવિકુમાર કૈલાશભાઇ - અપક્ષ (કેલ્ક્યુલેટર)● હુસેનબાનુ જામ - અપક્ષ (કેક)● જયભાઇ ભુપેન્દ્રભાઇ સગઠીયા - બસપા (હાથી)વોર્ડ નં. 3● રમાબેન કેતનભાઇ બોપલિયા - ભાજપ (કમળ)● જીગ્નેશ હંરાજભાઇ કૈલા - ભાજપ (કમળ)● અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા - ભાજપ (કમળ)● ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા - ભાજપ (કમળ)● પ્રવીણકુમાર મનસુખભાઇ વઘાસિયા - ભારાકોં (હાથ)● હિતેશભાઇ લાલજીભાઇ મેહતા - ભારાકોં (હાથ)● અલ્પાબા વનરાજસિંહ જાડેજા - ભારાકોં (હાથ)● વનિતાબેન મુકેશભાઇ ગામી - ભારાકોં (હાથ)● અંજલી મહેશભાઇ પરમાર - આપ (ઝાડુ)● અરૂણાબેન બીપીનભાઇ વડસોલા - આપ (ઝાડુ)● ચુનીલાલ માવજી બાવરવા - આપ (ઝાડુ)● સચીનભાઇ કિશોરભાઇ મકવાણા - આપ (ઝાડુ)વોર્ડ નં. 4● પુનમબેન જીતેનભાઇ અગેચણીયા - ભાજપ (કમળ)● અશ્વિનિબેન અશ્વિનભાઇ પાટડિયા - ભાજપ (કમળ)● વિવેક રમેશભાઇ ગોલતર - ભાજપ (કમળ)● ગૌતમ ભાવેષભાઇ પરમાર - ભાજપ (કમળ)● લખમણ ભૂરાભાઇ વરાણિયા - ભારાકોં (હાથ)● લીલાબેન શામજીભાઇ મજેઠિયા - ભારાકોં (હાથ)● ભાવનીક હસમુખભાઇ મુછડિયા - ભારાકોં (હાથ)● લલિત વિરજીભાઇ ખરા - આપ (ઝાડુ)● સંજયભાઇ નથુભાઇ સાલાણી - આપ (લાડુ)● સવિતાબેન દિપકભાઇ ગણેશીયા - આપ (કાડુ)● હંસાબેન બાબુભાઇ બાસપીયા - આપ (ઝાડુ)● નરેન્દ્રભાઇ રૂપાભાઇ પરમાર - બસપા (હાથી)● અનિલભાઇ મોહનભાઇ ચાવડા - બસપા (હાથી)વોર્ડ નં. 5● મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા - ભાજપ (કમળ)● મંજુલાબેન ગુણવંતભાઇ ચૌહાણ - ભાજપ (કમળ)● માનુબેન રમેશભાઇ સિયાર - ભાજપ (કમળ)● ભગિરથ મનસુખભાઇ બરાસરા - ભાજપ (કમળ)● પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા - ભારાકોં (હાથ)● મંજુલાબેન ગલાભાઇ પરમાર - ભારાકોં (હાથ)● વિજયાબેન અમરશીભાઇ મકવાણા - ભારાકોં (હાથ)● અમિત મનુભાઇ ભોજવીયા - ભારાકોં (હાથ)● રાજકુમાર મહિપતસિંહ જાડેજા - આપ (ઝાડુ)● શોભનાબેન મુકેશભાઇ દેગામા - આપ (ઝાડુ)● કૈલાશબેન સંજયભાઇ મુછડિયા - આપ (ઝાડુ)● ગોપાલ રમેશભાઇ પરસાડીયા - આપ (ઝાડુ)● સંગીતાબા ગિરીરાજસિંહ ઝાલા - અપક્ષ (રોબટ)● હરીશભાઇ મોતીભાઇ રાતડીયા - અપક્ષ (ટેબલ)● દિપક ચંદુભાઇ ટુંડિયા - બસપા (હાથી)● કાંતિલાલ વીરજીભાઇ ખડોલા - બસપા (હાથી)વોર્ડ નં. 6● કેયુરકુમાર નરેન્દ્રભાઇ પંડયા - ભાજપ (કમળ)● પુષ્પા જીગર વાળા - ભાજપ (કમળ)● ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર - ભાજપ (કમળ)● ચિરાગ હસમુખભાઇ રાણપરા - ભાજપ (કમળ)● દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની - ભારાકોં (હાથ)● શિરાજુદીનભાઈ મજીદભાઈ દરજાદા - ભારાકોં (હાથ)● શબ્બીર અસગરઅલી ગુલાબી - ભારાકોં (હાથ)● ગફારભાઇ જુસબભાઇ ખોલેરા - આપ (ઝાડુ)● રોનિત શૈલેષકુમાર લવા - આપ (ઝાડુ)● કાજલબેન વિજયભાઇ રામાવત - આપ (ઝાડુ)● રૂપલબેન રાકેશભાઇ મહેતા - આપ (ઝાડુ)● સિતાબા અનોપસિંહ જાડેજા - અપક્ષ (દુરબીન્)વોર્ડ નં. 7● જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા - ભાજપ (કમળ)● જયેશભાઇ વસંતભાઇ દેસાઇ - ભાજપ (કમળ)● ભાવીનભાઇ ગિરીશભાઇ ઘેલાણી - ભાજપ (કમળ)● મમતાબેન ધીરેન્દ્રભાઇ ઠાકર - ભાજપ (કમળ)● હિરલબેન તેજશભાઇ ટાંક - ભારાકોં (હાથ)● મુસા ઓસમાણભાઇ વડાવરીયા - ભારાકોં (હાથ)● વિનોદભાઇ મણીલાલ ભટ્ટ - ભારાકોં (હાથ)● ગોવિંદ રાજેશભાઇ પરમાર - આપ (જાડુ)● પ્રીતીબેન મહેન્દ્રકુમાર ચંદારાણા - આપ (ઝાડુ)● શોભનાબેન કિશોરભાઇ પરમાર - આપ (જાડુ)● ગોપાલભાઇ દિનકરરાય પંડ્યા - આપ (ઝાડુ)● સીમાબેન અશોકભાઇ સોલંકી - અપક્ષ (કોટ)● આશિફ રહીમભાઇ ઘાંચી - અપક્ષ (આઇસ્ક્રીમ)● અલ્પાબેન અજયભાઇ કક્કડ - અપક્ષ (સિતાર)● વિવેક જયંતિલાલ મીરાણી - અપક્ષ (માચીસબોક્ષ)વોર્ડ નં. 8● કુંદનબેન શૈલેષ માકાસણા - ભાજપ (કમળ)● મહેન્દ્રભાઇ રમણિકલાલ સવસાણી - ભાજપ (કમળ)● ઉતમ મહેશભાઇ સુરાણી - ભાજપ (કમળ)● જ્યોત્સનાબેન સવજીભાઇ ભીમાણી - ભાજપ (કમળ)● બળવંત ચતુરભાઇ ઘુમલીયા - ભારાકોં (હાથ)● મિનાક્ષીબેન મનહરકુમાર પટેલ - ભારાકોં (હાથ)● ચૈતાલી દિનેશભાઇ સાણંદિયા - ભારાકોં (હાથ)● હાજી અકબરભાઇ કોરડીયા - ભારાકોં (હાથ)● અસ્લમ ઇકબાલભાઇ ઓડિયા - આપ (ઝાડુ)● અન્નપુર્ણાબેન હર્ષદભાઇ ઘુમલિયા - આપ (જાડુ)● અરૂણકુમાર દિનેશભાઇ રૂપાલા -...