ACમાં બમ્પર ડિસ્કાઉન્ટ સાથે જુના એસીના મેળવો રૂ.4000થી 5000 સુધી બાદ : LEDમાં પણ ડિસ્કાઉન્ટ સાથે જુના ટીવીના મેળવો રૂ.2000થી 5000 સુધી બાદફ્રીઝ, વોશિંગ મશીન, એસી અને ઘરઘંટી સહિતની તમામ પ્રોડક્ટ્સ પર ખાસ ડિસ્કાઉન્ટ, કેશબેક અને શ્યોર ગિફ્ટ મેળવોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હોમ એપ્લાયન્સીસ ખરીદવાનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે. કારણકે મોરબીના જુના અને જાણીતા યોગી ઇલેક્ટ્રોનિક્સમાં અત્યારે સમર સેલ શરૂ કરવામાં આવ્યો છે. ગ્રાહકોને દરેક મોટી બ્રાન્ડની પ્રોડક્ટ્સ પર અઢળક ફાયદાઓ મળી રહ્યા છે. તો આ તક ચૂકવા જેવી નથી.સુપર કુલ ઓફર :● ACમાં બમ્પર ડિસ્કાઉન્ટ સાથે જુના એસીના મેળવો રૂ.4000થી 5000 સુધી બાદ ● LEDમાં પણ ડિસ્કાઉન્ટ સાથે જુના ટીવીના મેળવો રૂ.2000થી 5000 સુધી બાદઅહીં ગ્રાહકોને બજેટ ફ્રેન્ડલી કિંમતે બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ્સ મળશે:● 1.5 ટન 3 સ્ટાર એસી માત્ર રૂ.27,490થી શરૂ● ફ્રીઝ માત્ર રૂ.12,990થી શરૂ● વોશિંગ મશીન માત્ર રૂ.12,990થી શરૂ● સ્માર્ટ એલઇડી ટીવી માત્ર રૂ.9,490થી શરૂગ્રાહકો માટે વિશેષ ફાયદાઓ:યોગી ઇલેક્ટ્રોનિક્સમાંથી ખરીદી કરવા પર ગ્રાહકોને અનેક વધારાના લાભો મળશે. તમામ આઇટમો પર ખાસ ડિસ્કાઉન્ટ તો છે જ, સાથે જ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર કેશબેક ઓફરનો પણ લાભ મળશે. દરેક ખરીદી પર શ્યોર ગિફ્ટ આપવામાં આવશે અને ગ્રાહકોની અનુકૂળતા માટે સરળ હપ્તે ફાયનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે.ઉપલબ્ધ નામાંકિત બ્રાન્ડ્સ:● મિશુબિશી હેવી ડ્યુટી (Mitsubishi heavy duty)● ડાઈકિન (Daikin)● હિટાચી (Hitachi)● પેનાસોનિક (Panasonic)● સેમસંગ (Samsung)● વર્લપુલ (Whirlpool)● બ્લુસ્ટાર (Bluestar)● લોયડ (Lloyd)● વોલ્ટાસ (Voltas)● વાયબોર/વાયવોર (Wybor)● અકાઇ (Akai)● ઓજનરલ (Ogeneral)● બીપીએલ અને વિસ્કોન (BPL, Wiscon)બ્રાન્ચ - 1જુના મહાજન ચોક, શેરી નં. 2,ગાયત્રી મોબાઈલ પાસે, મોરબી.મો.9825648696બ્રાન્ચ- 2રામ ચેમ્બર, પહેલો માળ,ગેસ્ટ હાઉસ રોડ, મોરબી.મો.9904255444