મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત સિયારામ ગ્રેનિટો પ્રા.લિ.માં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુંક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ - 8(M/F)(અનુભવ : 3 વર્ષ)● બીલિંગ - 1(M)(અનુભવ : 3 વર્ષ)સિયારામ ગ્રેનિટો પ્રા.લિ.જેતપર રોડ,રંગપર ગામ પાસે,જીવાપર, મોરબીમો.9909351444મો.9909332444ઇમેઇલ : siyaramgranito@gmail.com