સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી: આવતી કાલે તારીખ 15/04/2026, બુધવારના રોજ મેન્ટેનન્સની કામગીરી અર્થે જેતપર ઔદ્યોગિક પેટા વિભાગના શક્તિ JGY ફીડરમાં વીજ પુરવઠો બંધ રહેશે. 66 KV રંગપર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV શક્તિ JGY ફીડર સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજકાપ રહેશે.#Morbi #MorbiUpdate #MorbiNews #PowerCut #Jetpar #PGVCL #Maintenance #Rangpar #GujaratNews