મોરબી: રંજનબેન લક્ષ્મીદાસ કક્કડ તેઓ હીનાબેન અશ્વિનકુમારના માતા તેમજ કિશોરભાઈ, રાજેશભાઈ, સંજયભાઈ, વિજયભાઈ અને કિરીટભાઈના કાકી તેમજ સ્વ. કાંતિલાલ મોહનલાલ (જામનગર)ના પુત્રીનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 13/04/2026ને સોમવારના રોજ સાંજે 04:30 થી 05:30 કલાકે જલારામ મંદિર ખાતે રાખેલ છે. મો. નં. 99131 19746