મોરબીમાં સૌપ્રથમવાર આવી છે આવી આકર્ષક ઓફર : માત્ર રૂ.99,999માં લેડીઝ અને જેન્ટ્સ માટે મળશે 100% પેઈનલેસ હેર રિમુવલ, તે પણ જીવનભર : અહીં બોડીને વાઇટ કરતી ગ્લુટાથિઓન અને વેઇટ લોસ ટ્રીટમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ખુશખબર આવી છે! છેલ્લા 10 વર્ષથી મોરબીમાં કાર્યરત અને લોકોનો વિશ્વાસ જીતનાર કેશર ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા હવે સ્કીન અને બોડી કેર માટે આધુનિક ટ્રીટમેન્ટ્સ શરૂ કરવામાં આવી છે. હવે અનવોન્ટેડ વાળથી કાયમી છુટકારો મેળવવો બન્યું છે એકદમ સરળ. મોરબીમાં પહેલીવાર કેશર ક્લિનિકની રવાપર રોડ બ્રાન્ચ ખાતે ખાસ ઓફર સાથે 100% પીડામુક્ત હેર રિમૂવલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.● ફૂલ બોડી લેઝર હેર રિડક્શન: માત્ર 99999 રૂપિયામાં લાઈફટાઈમ અનલિમિટેડ સેશન્સ. આ ટ્રીટમેન્ટ 100% પેઇનલેસ છે અને મોરબીમાં આવી ઓફર પ્રથમ વખત આપવામાં આવી રહી છે. લેડીઝ અને જેન્ટ્સ બન્ને માટે ટ્રિટમેન્ટ ઉપલબ્ધ.● ગ્લુટાથિઓન ટ્રીટમેન્ટ: ફૂલ બોડી વાઇટનિંગ માટે શ્રેષ્ઠ અને અસરકારક રિઝલ્ટ આપતી ટ્રીટમેન્ટ.● વેઇટ લોસ ટ્રીટમેન્ટ: વજન ઘટાડવા માટેની ખાસ અને અત્યાધુનિક ટ્રીટમેન્ટ.તમારી એપોઇન્ટમેન્ટ આજે જ બુક કરાવો અને આ શાનદાર ઓફરનો લાભ લો.કેશર ફિઝીયોથેરાપી ક્લિનિક3જો માળ, સોમનાથ પ્લાઝા, મામા ફાટકડાની બાજુમાં, રવાપર રોડ, મોરબી.મો.9727841107