હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સામતસર તળાવ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી રાજેશ ઉર્ફે પિન્ટુ પ્રવીણભાઈ પરમાર ઉ.32 રહે.દંતેશ્વર દરવાજા પાસે હળવદ વાળાને રોકડા રૂપિયા 1200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.