મોરબી : વાંકાનેર નગરપાલિકા સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તા. 06/04/2026 થી તા. 11/04/2026 સુધીમાં વિવિધ વોર્ડમાંથી કુલ 63 ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા છે. હવે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.વોર્ડ નંબર 1● 1. વીજય છગનભાઈ માંડાણી● 2. જયાબેન શીવાભાઈ દેકાવાડીયા● 3. હેમીબેન કાળુભાઈ ગોરીયા● 4. શામજીભાઈ જેરામભાઈ દેકાવાડીયા● 5. સંજયકુમાર છગનભાઈ જાડા● 6. ધુનાબેન કરમશીભાઈ કડીવાર● 7. કાંતીલાલ રાયમલ કુંઢીયા● 8. અલ્પા રાહુલ રીબડીયા● 9. વર્ષાબેન કીરીટભાઈ વ્યાસ● 10. પુનીબેન રમેશભાઈ કોબીયાવોર્ડ નંબર 2● 11. અરવિંદભાઈ રામજીભાઈ અંબાલિયા● 12. જાગૃતીબેન ચેતનકુમાર ચૌહાણ● 13. નંગાજીભાઈ સવજીભાઈ ભાટી● 14. નયનાબેન રાજેશભાઈ માલકીયા● 15. આશા અલ્પેશભાઈ અધારા● 16. જીગ્નેશકુમાર હીરાભાઈ મકવાણા● 17. પંકજભાઈ શામજીભાઈ જાદવ● 18. રમેશભાઈ વશરામભાઈ વોરા● 19. નેહાબેન દિપકભાઈ ધામેચા● 20. ભૂમિકા અંકિતભાઈ નંદાસીયા● 21. પ્રધ્યુમનસિંહ ભુપતસિંહ પઢીયાર● 22. રાજેશભાઈ ભુરાભાઈ બદૂકિયાવોર્ડ નંબર 3● 23. જરીનાબેન મહેબુભાઈ મોવર● 24. દિલીપભાઈ શામજીભાઈ ડેડાણ● 25. હેમીબેન કાળુભાઈ ગોરીયા● 26. વિક્રમ નવનીતભાઈ ગેલોચ● 27. ધર્મન્દ્રસિંહ ગેલુભા જાડેજા● 28. ગીતાબેન દીપકકુમાર દોશી● 29. જયોતિ રવિ જોગડીયા● 30. જીગ્નેશભાઈ મહેશભાઈ નાગરેચા● 31. રિધ્ધી રાહુલ ડેડાણવોર્ડ નંબર 4● 32. મહંમદભાઈ રહેમાનભાઈ રાઠોડ● 33. એકતા હસમુખભાઈ ઝાલા● 34. અફસાનાબેન ઈરફાનભાઈ પીપરવાડીયા● 35. અશરફ અનવરભાઈ ચૌહાણ● 36. ઝાકિરહુશેન મહમદહનિફ મેસાણીયાવોર્ડ નંબર 5● 37. વિજય નવનીતભાઈ ગેલોચ● 38. શરીફાબેન મહંમદભાઈ રાઠોડ● 39. ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ● 40. એકતા હસમુખભાઈ ઝાલા● 41. માધવીબેન દિપકભાઈ દવે● 42. દિનેશભાઈ અશોકભાઈ સોલંકી● 43. મયુરીબેન જયેશભાઈ પાટડીયા● 44. હર્ષિત દિનેશકુમાર સોમાણી● 45. દર્શના વિસાલભાઈ સંધવીવોર્ડ નંબર 6● 46. અંજનાબેન હિરેનભાઈ વાઢેર● 47. આબેદાબેન અબ્દુલરહીમ કાઝી● 48. કિંજલ અરૂણ સોલંકી● 49. શામજીભાઈ દીનેશભાઈ દેલવાડીયા● 50. ફીરોજ અબ્દુલભાઈ દલ● 51. બ્રીજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા● 52. ચેતન ધીરજલાલ કુણપરા● 53. અંજનાબેન નીલેશગીરી ગોસ્વામી● 54. જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ● 55. મીનાક્ષી કાંતિલાલ વોરાવોર્ડ નંબર 7● 56. આબેદાબેન અબ્દુલરહીમ કાઝી● 57. ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ● 58. ગોવિંદભાઈ બચુભાઈ ઝાલા● 59. જયાબેન શીવાભાઈ દેકાવાડીયા● 60. વિજયાબેન મનુભાઈ સારેસા● 61. સુનીતા વિજયભાઈ મદુસાણીયા● 62. વિશાલ મોનાભાઈ લામકા● 63. અજયભાઈ ભરતભાઈ ડાભી#MorbiUpdate #Wankaner #NagarpalikaElection2026 #WankanerElection #ElectionCandidates #GujaratElections #WankanerUpdate