મોરબી : ગાંધીનગર સ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતેથી મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની સત્તાવાર જાહેરાત 10/04/2026 ના રોજ કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા બાદ આ નામો જાહેર કરાયા છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા મોરબી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટેના ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકાના વોર્ડ મુજબ ભાજપના ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:● વોર્ડ નંબર 1: વિણાબેન માવજીભાઇ કંઝારીયા, રમાબેન પરેશભાઇ રૂપાલા, જયંતિભાઈ દામજીભાઈ પડસુંબિયા, જયદીપ પ્રશાંતભાઈ મેહતા● વોર્ડ નંબર 2: સિતાબેન પરબતભાઇ હુંબલ, આરતીબેન અમિતભાઈ ઝીંઝવાડીયા, મનસુખભાઈ મૂળજીભાઈ સારેસા, જયેશભાઈ મહેશભાઈ અગેચણીયા● વોર્ડ નંબર 3: અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન કેતનભાઇ બોપલીયા, ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા, જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલા● વોર્ડ નંબર 4: અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડિયા, પૂનમબેન જીતેન્દ્રભાઈ અગેચણીયા, ગૌતમ ભાવેશ પરમાર, વિવેક રમેશભાઈ ગોલતર● વોર્ડ નંબર 5: મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, મનુબેન રમેશભાઈ શિયાળ, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા, મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા● વોર્ડ નંબર 6: ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, પુષ્પાબેન જીગરવાડા, કેયુરભાઈ નરેન્દ્રભાઇ પંડયા, ચિરાગભાઈ હસમુખભાઈ રાણપરા● વોર્ડ નંબર 7: જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર, જયેશભાઈ વસંતરાય દેસાઈ, ભાવિન ગીરીશ ઘેલાણી● વોર્ડ નંબર 8: જયોત્સનાબેન સવજીભાઈ ભીમાણી, કુંદનબેન શૈલેષભાઇ માકાસણા, ઉત્તમ મહેશભાઇ સુરાણી, મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી● વોર્ડ નંબર 9: ભગવતીબેન મહેશભાઇ કુંડારીયા, નૂતનબેન હરસુખભાઈ વિડજા, હિરેનભાઇ પરબતભાઈ કરોતરા, નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા● વોર્ડ નંબર 10: અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા, સોનલબેન પ્રફુલભાઈ બાવરવા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી, ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા● વોર્ડ નંબર 11: ભારતીબેન ચુનીલાલ પરમાર, નીરૂપાબેન નિલેષભાઈ કાલરીયા, રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા, ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા● વોર્ડ નંબર 12: શીતલબેન સાગરભાઇ વઘાડીયા, મેઘાબેન દિપકભાઇ પોપટ, બ્રિજેશભાઇ આપાભાઇ કુંભરવાડીયા, રિષિપભાઇ નારણભાઇ કૈલા● વોર્ડ નંબર 13: ગીતાબેન મનોજભાઇ સોલંકી, જશવંતીબેન પ્રવિણભાઇ સોનગ્રા, ભાવિકકુમાર ભરતભાઇ જારીયા, રાજેશભાઇ કાનજીભાઇ ડાભી#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #BJP #BJPMorbi #MorbiElection2026 #GujaratElection #Politics #MorbiNews