મોરબી : ગાંધીનગર ખાતે અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ડો. પ્રશાંત કોરાટ દ્વારા મોરબી જિલ્લા પંચાયત, મોરબી, માળીયા મીયાણા, વાંકાનેર, ટંકારા અને હળવદ તાલુકા પંચાયત તેમજ વાંકાનેર અને ટંકારા નગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.મોરબી જિલ્લા પંચાયતના ઉમેદવારો● આમરણ: રીંકલબેન વિરલભાઈ અઘેરા● બગથળા: યશવંતકુમાર મગનલાલ વડાવીયા● ચંદ્રપુર: જાકીરહુસેન જલાલભાઈ શેરસીયા● ચરાડવા: માવજીભાઈ કચરાભાઈ માકાસણા● ઢુવા: સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા● ઘનશ્યામપુર: ભગવતીબેન ગીરીશભાઈ લકુમ● ઘુંટુ: રંજનબેન ગૌતમભાઈ હડીયલ● જાંબુડીયા: જયાબેન જીતેન્દ્રકુમાર ગોહેલ● જેતપર: અશ્વિનભાઈ ચંદુલાલ ડાંગર● ખાખરેચી: સંદીપ ગોરધનભાઈ કુંવરીયા● ખાનપર: વિપુલભાઈ કરશનભાઈ ગલચર● કોઠી: નેહાબેન અશ્વિનભાઈ મેઘાણી● લજાઈ: રમણીકભાઈ અરજણભાઈ મકવાણા● લુણસર: હંસાબેન મનીષભાઈ રોજાસરા● મહિકા: જીજ્ઞાશાબેન રાજેશકુમાર મેર● માથક: કાજલબેન ભરતભાઈ વિઠ્ઠલાપરા● મોટા દહિસરા: મનીષકુમાર અનિલભાઇ કાંજીયા● નેકનામ: ગીતાબેન શક્તિવનભાઈ ભોરણીયા● ઓટાળા: જાગૃતિબેન દિનેશભાઈ વાધરીયા● પંચાસીયા: હેમીબેન રતિલાલ અણીયારીયા● સાપકડા: દક્ષાબેન ભરતભાઈ ગણેશીયા● સરવડ: દક્ષાબેન ચંદુભાઇ લાવડીયા● ટીકર (રણ): ધર્મેન્દ્રભાઈ જસમતભાઈ એરવાડીયા● તિથવા: મુફીઝ ઈબ્રાહીમ માથકીયામોરબી તાલુકા પંચાયતના ઉમેદવારો● આમરણ: રાજેશભાઈ ત્રિભોવનભાઈ કાસુન્દ્રા● બગથળા: હરેશભાઈ વિરજીભાઈ કાંજીયા● બેલા(આ): પાયલબેન વનરાજભાઈ કુંભારવાડીયા● ગાળા: દિલીપભાઈ ભગવાનજીભાઈ દલસાણીયા● ઘુનડા(સ): હંસાબેન મુનાભાઈ સુરેલા● ઘુંટુ: સ્નેહલબેન દિપકભાઈ સૌર્ય● જાંબુડીયા: સંદીપભાઈ ભુપતભાઈ ગુઢડા● જેતપર: કૈલાશબેન મહેશભાઈ કાલરીયા● જુના નાગડાવાસ: હેતલબા રાજદિપસિંહ જાડેજા● ખાખરાળા: ચંદુભાઈ ત્રિભોવનભાઇ શેરશીયા● ખાનપર : રજનીકાંતભાઈ રામજીભાઈ કટેશીયા● ખરેડા: ગણપતભાઈ મહાદેવભાઈ લોલારીયા● લાલપર: કલાવતીબેન સંજયભાઈ ભીમાણી● લક્ષ્મીનગર: કંચનબેન રમેશભાઈ પાંચોટીયા● મકનસર: ગીતાબેન નૈમીશભાઈ વાહનેચીયા● મોડપર: અશોકભાઈ અવચરભાઈ બાવરવા● નીચી માંડલ: પુષ્પાબેન હરેશભાઈ સોલંકી● પંચાસર: કિશારભાઈ લાલજીભાઈ પરમાર● પાનેલી: ચનાભાઈ હીરાભાઈ પાંચીયા● પીપળી: પુનમબેન સાવનભાઈ છત્રોલા● રાજપર: પુલસીબેન કેતનભાઈ મારવાણીયા● વનાળીયા: મિરાબેન રોહિતભાઈ વિલપરામાળીયા મીયાણા તાલુકા પંચાયતના ઉમેદવારો● બગસરા: અરૂણભાઈ નથુભાઈ સંઘાણી● ભાવપર: ઘનશ્યામભાઈ મહાદેવભાઈ ગઢીયા● બોડકી: સુષ્માબેન ધીરજલાલ સુવારીયા● જુના ઘાંટીલા: હર્ષદરાય ધરમશીભાઈ વિડજા● કાજરડા: નરગીસબાનુ કાગરબાનુ સૈયદ● ખાખરેચી: ભાનુબેન વાલાભાઈ શિયાળ● મેઘપર: રાધાબેન દિપકભાઈ બોરિયા● મોટા દહીંસરા-1: મંજુબેન રમણીકભાઈ રાઠોડ● મોટા દહીંસરા-2: મનુભાઈ મગનભાઈ ખાંડેખા● નાની બરાર: બ્રિજેશભાઈ નાથાભાઈ ડાંગર● નવાગામ: રમેશભાઈ ગાંડુભાઈ વિગડ● સરવડ: જયદિપભાઈ પ્રાગજીભાઈ ઓડીયા● વાઘરવા: પુજાબા યુવરાજસિંહ જાડેજા● વવાણીયા: અરુણાબા અશ્વિનસિંહ પરમાર● વેજલપર: શર્મિષ્ઠાબેન પ્રકાશભાઈ કૈલા● વેણાસર: રીનાબેન કેવિનભાઈ ભાડજાવાંકાનેર તાલુકા પંચાયતના ઉમેદવારો● અરણીટીંબા: રીજ્વાના ઇલ્લુદીન દેકાવાડીયા● ચંદ્રપુર: કાળીબેન છનાભાઈ ડામોર● ચિત્રાખડા: છાયાબેન વિરમભાઈ ડાભી● ઢુવા: પુજાબા ઇન્દ્રસિંહ ઝાલા● ગાંગીયાવદર: ગીતાબેન વિરમભાઈ ધોરીયા● ગારીયા: સંગીતાબેન મહેશભાઈ દેગામા● હશનપર: શારદાબેન અરવિંદભાઈ અબસનીયા● જેતપરડા: ભુપતભાઈ જીવણભાઈ કુકાવા● કણકોટ: વાલજીભાઈ ગોવિંદભાઈ ગોધાણી● ખખાણા: દિપકભાઈ જીણાભાઈ ગોધાણી● કોઠી: સવિતાબેન લાલજીભાઈ રાઠોડ● લુણસર: ઉર્વશીબેન જયકુમાર વસીયાણી● મહિકા: મુમતાજબેન અહમદભાઇ બાદી● માટેલ: પ્રભુભાઈ સંઘાભાઈ ધેનોજા● મેસરીયા: ગીતાબેન ગંભીરભાઈ નાકીય● પંચાસર: ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા● પંચાસીયા: ઝાહીદ અબ્બાસ ગુલમહમદભાઈ બસોચ● પીપળીયારાજ: નીજમુદીન મીરાજી કડીવાર● રાજાવડલા: જુલ્ફીકાર અહમદ શેરસીયા● રાતડીયા: અલ્પેશભાઇ જગદીશભાઈ મેર● રાતીદેવળી: જગદીશભાઈ લીંબાભાઈ કોબાયા● સરધારકા: હરિસિંહ બનુભા ઝાલા● સિંધાવદર: મનીષાબેન મુકેશભાઈ મકવાણા● તિથવા: હનીફાબેન મહંમુદ ખોરાજીયાટંકારા તાલુકા પંચાયતના ઉમેદવારો● બંગાવડી: હર્ષિદાબેન બિહારીદાન બોક્ષા● છતર: મનુબેન ભાવેશભાઈ મુંધવા● હડમતીયા: રાજેશભાઇ દામજીભાઈ બરાસરા● હરબટીયાળી: દિવ્યેશભાઈ પરસોત્તમભાઈ નમેરા● ટંકારા: જગદિશભાઇ ગંગારામભાઈ સોલંકી● મીતાણા: ભૂમિકાબેન મયુરભાઈ દેવડા● નાના ખીજડીયા: કાનજીભાઈ ધરમશીભાઈ જગોદરા● નસીતપર: પુષ્પાબેન નાગજીભાઈ ચાવડા● નેકનામ: આશીષભાઈ મનસુખભાઈ હાલપરા● નેસડા(ખા): ગૌરીબેન રસિકભાઈ દેત્રોજા● નેસડા(સુ): શારદાબેન પ્રેમજીભાઈ ભીમાણી● ઓટાળા: પાયલબેન હિરેનભાઈ ઘોડાસરા● રોહીશાળા: ઉર્મિલાબેન કૃષ્ણસિંહ ઝાલા● સરાયા: ચંપાબેન ડાયાલાલ સવસાણી● ટોળ: દેવાભાઈ મેપાભાઈ ફાંગણીયા● વીરપર: સુલોચનાબેન રજનીકાંતભાઈ રાવરીયાહળવદ તાલુકા પંચાયતના ઉમેદવારો● અજીતગઢ: રજનીભાઈ પ્રેમજીભાઈ પટેલ● ચરાડવા: રમેશભાઈ પિતામ્બરભાઈ સોનગ્રા● ચુંપણી: પુરીબેન ભીમાભાઈ ઉઘરેજા● દિઘડીયા: વિલાસબેન બળદેવભાઈ કાંજિયા● ઘનશ્યામપુર: શિતલબેન અનિલભાઈ દલવાડી● ઈશનપુર: સુનિતાબેન રણજીતભાઈ સુરેલા● જુના દેવળીયા: અલ્પાબેન અરવિંદભાઈ કોળી● કડીયાણા: રમેશભાઈ કાંતીભાઈ ઝીંઝુવાડીયા● કવાડીયા: નીરૂબેન ભુપતભાઈ લીલાપરા● માલણીયાદ: મનસુખભાઈ હરજીભાઈ કણજારીયા● માથક: કુલદિપસિંહ રાજેશભાઈ ટાંક● મયુરનગર: હંસાબેન રાઠોડ● નવા દેવળીયા: યોગેશભાઇ દલસુખભાઈ ભોરાણીયા● નવા ધનશ્યામગઢ: હિરેનભાઈ મોતીલાલ માકાસણા● રણમલપુર: દેવકરણભાઈ કેશવભાઈ પારેજિયા● રણછોડગઢ: લખમણભાઈ કાળુભાઇ દવસાણિયા● રાણેકપર: શિલ્પાબેન અનિલભાઇ બાબરિયા● રાતાભે: જ્યોતષનાબેન ગણેશભાઈ પટેલ● સાપકડા: નિતાબા પ્રધ્યુમનસિંહ ઝાલા● ટીકર(રણ): કવિતાબેન ભાવેશભાઈ હડિયાલવાંકાનેર નગરપાલિકાના ઉમેદવારો● વોર્ડ 1: કાંતીભાઈ કુંઢીયા, સંજયભાઈ જાડા, વર્ષાબેન વ્યાસ, અલ્પાબેન રાહુલભાઇ રીબડીયા● વોર્ડ 2: પ્રધ્યુમનભાઈ પઢીયાર, રમેશભાઈ વોરા, ભુમીકાબેન નંદાસણીયા, નેહાબેન ધામેચા● વોર્ડ 3:...