મૂળ ટીકર હાલ નાનીવાવડી નિવાસી કુંદનબેન હિતેશભાઈ વડગામાનું અવસાન, શનિવારે બેસણું મોરબી : મૂળ ટીકર હાલ નાની વાવડી નિવાસી કુંદનબેન હિતેશભાઈ વડગામા (ઉં. વ. 47) તે હિતેશભાઈ બાબુભાઈ વડગામા(મો. નં. 92288 16286)ના પત્ની, સ્વ. બાબુભાઈ સુંદરજીભાઈ વડગામા (મૂળ ટીકર, હાલ મોરબી)ના પુત્રવધુ, સ્વ. બાબુલાલ પ્રેમજીભાઈ પીઠડીયા (લગડીવાળા)ના દીકરી, લલીતભાઈ બાબુભાઈ વડગામા, કિશોરભાઈ બાબુભાઈ વડગામા (મો. નં. 95742 19452)ના નાના ભાઈના પત્નીનું તારીખ 08/04/2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11/04/2026 ને શનિવારના રોજ સાંજે 4 થી 6 વિશ્વકર્મા મંદિર વાડી, યુનિટ નંબર 1, નાની બજાર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખવામાં આવી છે. દિપકભાઈ (મો. નં. 92282 53108) (પિયરપક્ષ).#Morbi #Obituary #MorbiUpdate #DeathNote