મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 09-04-2026 ને ગુરુવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ. 1650/-ઘઉં: રૂ. 580/-મગફળીઃ રૂ. 1442/-તલ: રૂ. 2190/-જીરું: રૂ. 4220/-મેથીઃ રૂ. 1290/-ધાણાઃ રૂ. 2150/-સફેદ ચણાઃ રૂ. 1600/-તુવેરઃ રૂ. 1442/-રાયડો: રૂ. 1190/-ચણા: રૂ. 1038/-એરંડા: રૂ. 1226/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 580/-રીંગણા: રૂ. 220/-કારેલા: રૂ. 560/-ગુવાર: રૂ. 740/-ભીંડો: રૂ. 660/-ટમેટા: રૂ. 260/-કોબીજ: રૂ. 120/-કાકડી: રૂ. 320/-લીંબુ: રૂ. 2160/-દુધી: રૂ. 180/-સુકી ડુંગળી: રૂ. 280/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 2560 ક્વિન્ટલ ઘઉં, 90 ક્વિન્ટલ કપાસ, 356 ક્વિન્ટલ જીરુંની આવક, 224 ક્વિન્ટલ એરંડાની આવક, 330 ક્વિન્ટલ ચણા, 112 ક્વિન્ટલ સફેદ ચણાની આવકની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi