જિલ્લા પંચાયતમાં 8, તાલુકા પંચાયતોમાં 22 અને ટંકારા નગરપાલિકામાં 1 ઉમેદવારે ફોર્મ ભર્યું, AAP અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાંમોરબી: મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાના ત્રીજા દિવસે (ગુરુવારે) મોરબી જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં મળીને કુલ 31 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે. ત્રીજા દિવસે નોંધાયેલી દાવેદારીમાં મુખ્યત્વે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ (INC) ના ઉમેદવારોનો સમાવેશ થાય છે.મોરબી જિલ્લા પંચાયત (કુલ 8 ફોર્મ) ● વોર્ડ 2 (બગથળા): કાંતિલાલ મનજીભાઈ ડોરી (AAP)● વોર્ડ 4 (ચરાડવા): રાજપરા સાગરભાઈ જાદવજીભાઈ (INC)● વોર્ડ 5 (ઢુવા): પરશન દાનાભાઈ ઝરવરીયા (INC), રસીલાબેન મનુભાઈ નંદાસીયા (AAP), જયશ્રીબેન સહદેવભાઈ ઉકેડીયા (AAP)● વોર્ડ 12 (કોઠી): આસીબેન અહમદભાઈ માનસીયા (AAP)● વોર્ડ 14 (લુણસર): પંચાભાઈ વશરામભાઈ ધારજીયા (INC), લુંભાણી કરશનભાઈ સવજીભાઈ (INC)મોરબી તાલુકા પંચાયત (કુલ 9 ફોર્મ)● વોર્ડ 1 (આમરણ): બુખારી ઇસ્માઇલ અબુમીયા (AAP)● વોર્ડ 2 (બગથળા): સનાંદિયા ભુદરભાઈ વાલજીભાઈ (AAP)● વોર્ડ 4 (ગાળા): મૌલિકકુમાર ચંદુલાલ કુંડારીયા (AAP)● વોર્ડ 8 (જેતપર): જીજ્ઞાસાબેન ભરતભાઈ વારસડા (AAP)● વોર્ડ 9 (જુના નાગડાવાસ): ઉમીયાબેન હરેશભાઈ ગરસર (AAP)● વોર્ડ 16 (મોડપર): કલોલા દિનેશભાઈ રેવાભાઈ (AAP)● વોર્ડ 17 (નીચી માંડલ): આશાબેન જગદીશ ચાવડા (AAP)● વોર્ડ 18 (પંચાસર): વસંતભાઈ ગલાભાઈ ટુંડીયા (AAP)● વોર્ડ 20 (પીપળી): દિવ્યા પ્રકાશભાઈ બાવરવા (AAP)વાંકાનેર તાલુકા પંચાયત (કુલ 5 ફોર્મ)● વોર્ડ 7 (હશનપર): રિંકુબેન મુકેશભાઈ રતાઈયા (AAP)● વોર્ડ 10 (ખખાણા): પ્રવીણભાઈ ગોવિંદભાઈ ડાંગર (AAP)● વોર્ડ 17 (પંચાસીયા): ઇલ્મુદીન હુસેન શેરસીયા (AAP)● વોર્ડ 21 (રાતીદેવળી): કાનજીભાઈ વેલજીભાઈ મકવાણા (AAP)● વોર્ડ 23 (સિંધાવદર): કાંતાબેન દિનેશભાઈ ચાવડા (AAP)ટંકારા તાલુકા પંચાયત (કુલ 5 ફોર્મ)● વોર્ડ 2 (છતર): ઉષાબેન દિલીપભાઈ સાકરીયા (INC)● વોર્ડ 4 (હરબટીયાળી): અનિલ ચકુભાઈ ડુબરીયા (INC)● વોર્ડ 6 (મીતાણા): મનુ વાલાભાઈ ગલચર (INC)● વોર્ડ 9 (નેકનામ): ઘનશ્યામસિંહ ભીખુભા ઝાલા (INC)● વોર્ડ 14 (સરાયા): પ્રવીણાબેન કાંતિલાલ સાવસાણી (INC)હળવદ તાલુકા પંચાયત (કુલ 3 ફોર્મ)● વોર્ડ 2 (ચરાડવા): બળદેવભાઈ ગોરધનભાઈ ચાવડા (INC)● વોર્ડ 4 (દિઘડીયા): ઝાલા ઉર્મિલાબા કિરીટસિંહ (INC)● વોર્ડ 10 (માલણીયાદ): હાર્દિકકુમાર રસિકભાઈ પરમાર (INC)ટંકારા નગરપાલિકા (કુલ 1 ફોર્મ)● વોર્ડ 6: જીનતબેન અબ્દુલભાઈ મોડ (INC)માળિયા-મિયાંણા તાલુકા પંચાયત, વાંકાનેર નગરપાલિકા અને માળિયા-મિયાંણા નગરપાલિકામાં ત્રીજા દિવસે એક પણ ફોર્મ ભરાયું ન હતું. #MorbiUpdate #MorbiNews #MorbiElections #MorbiDistrictPanchayat #MorbiTalukaPanchayat #Wankaner #Tankara #Halvad #GujaratElections2025 #LocalElections