મોરબી: મોરબી નિવાસી ગોવિંદભાઈ મોહનભાઈ ભીમાણી (ઉંમર વર્ષ 73) તેઓ વિપુલભાઈ ગોવિંદભાઈ ભીમાણીના પિતા તથા જીગરભાઈ વિપુલભાઈ ભીમાણી અને વંશભાઈ વિપુલભાઈ ભીમાણીના દાદા નું તારીખ 07/4/2026 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 11/04/2026 ને શનિવારના રોજ સવારે 08 થી 10 કલાકે મારુતિનંદન 3, શિવમ હોલ વાળી શેરી, પંચાસર રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે 8 થી 10 કલાકે રાજપર (કું)ગામ ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.