મોરબી : મોરબી નિવાસી ભુપેન્દ્રભાઈ પ્રેમજીભાઈ હિરાણી તે સ્વ. પ્રેમજીભાઈ વાઘજીભાઈ હિરાણીના પુત્ર, આકાશભાઈ, વિભાબેન, હિરલબેનના પિતા, જ્યોતિબેનના પતિ, દેવેન્દ્રભાઈ, જગદિશભાઈ, અશોકભાઈ, રામભાઈ, સ્વ. અનિલાબેન, પ્રમોદીનીબેન, ચંદ્રિકાબેન, તરુલતાબેન, માયાબેનના મોટાભાઈનું તારીખ 6-4-2026 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-4-2026 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.