મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત શિવમ બજાજ તથા બજાજ ચેતક શો-રૂમમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. --------------------------● સેલ્સ પર્સન- 2● ફાયનાન્સ પર્સન -2● વર્ક શોપ મિકેનિક -3● ટેલિકોલર -2--------------------------શિવમ બજાજ દરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523