મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી તાલુકાના પીપળી રોડ પર આવેલ શિવપાર્ક સોસાયટી- 2 સોસાયટીમાંથી આરોપી બીપીનભાઈ હિમતભાઈ મહેતા ઉ.55 નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 726 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.