બેગી જીન્સ અને સ્ટ્રેટ ફિટ જીન્સ, બુટકટ જીન્સ, લેટેસ્ટ કોરિયન પેન્ટ અને લીનેન પેન્ટ, ટ્રેન્ડી કોર સેટ, આકર્ષક ફ્રોક, ટોપ, ટી-શર્ટ અને શર્ટમાં એકથી એક ચડીયાતું કલેક્શનમોરબી (પ્રમોશનલ આર્ટિકલ): આજના ફેશનના જમાનામાં સ્ટાઇલિશ દેખાવું દરેક યુવતીની પસંદ હોય છે. મોરબીની ફેશન પ્રેમી જનતા માટે રવાપર રોડ પર આવેલું જાણીતું 'સહેલી બુટીક' ઉનાળાની આ સીઝનમાં એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. અહીં વેસ્ટર્ન વેરના લેટેસ્ટ અને ટ્રેન્ડી કલેક્શન પર ફ્લેટ 40% ઓફનું આકર્ષક ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે.સહેલી બુટીકમાં વેસ્ટર્ન આઉટફિટ્સમાં અનેકવિધ આધુનિક વેરાયટીઓ ઉપલબ્ધ છે. જેમાં ખાસ કરીને:● બેગી જીન્સ અને સ્ટ્રેટ ફિટ જીન્સ● બુટકટ જીન્સ● લેટેસ્ટ કોરિયન પેન્ટ અને લીનેન પેન્ટ● ટ્રેન્ડી કોર સેટ (Co-ord Sets)● આકર્ષક ફ્રોક, ટોપ, ટી-શર્ટ અને શર્ટઉનાળાના આ સમયમાં કમ્ફર્ટેબલ અને પ્રીમિયમ ક્વોલિટીના કપડાં ખરીદવા માટે સહેલી બુટીક શ્રેષ્ઠ સ્થળ છે. અહીંના કલેક્શનમાં યુવતીઓની પસંદગીને ધ્યાનમાં રાખીને એકથી એક ચડિયાતી ડિઝાઇન રાખવામાં આવી છે. ફ્લેટ 40% ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે આજે જ આ બુટીકની મુલાકાત લો.સરનામું: સહેલી બુટીકવસંત પ્લોટ, નાઈસ & ન્યુ શોપની બાજુમાં, રવાપર રોડ, મોરબીમો.9638418797