દર શુક્રવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી ઓપીડી અને ઓપરેશન માટે ઉપલબ્ધ રહેશે નિષ્ણાંત તબીબમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આરોગ્ય ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતી મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુવિધામાં વધુ એક મહત્વનો વધારો કરવામાં આવ્યો છે. હવે મગજ, મણકા અને કરોડરજ્જુની ગંભીર તકલીફો માટે દર્દીઓએ રાજકોટ કે અમદાવાદ જેવા મોટા શહેરો સુધી લાંબા થવાની જરૂર રહેશે નહીં. મોરબીમાં જ આયુષ હોસ્પિટલ ખાતે ન્યુરો સર્જરી વિભાગ (મગજ, મણકા અને કરોડરજ્જુનો વિભાગ) કાર્યરત કરવામાં આવ્યો છે.આ વિભાગમાં સૌરાષ્ટ્રના નામાંકિત ન્યુરો સર્જન ડો. મિલન મકવાણા (M.S., DNB Neuro - કન્સલ્ટન્ટ ન્યુરો સ્પાઈન સર્જન) પોતાની નિષ્ણાંત સેવાઓ આપશે. તેઓ મગજ અને કરોડરજ્જુના જટિલ રોગોના નિદાન અને ઓપરેશનમાં બહોળો અનુભવ ધરાવે છે.આ સ્પેશિયાલિટીઝ માટે મળશે સચોટ નિદાન અને સારવાર:● ગાદીમાં ઘસારો અને સાઈટીકાની તકલીફ● કમર અને ગરદનનો અસહ્ય દુખાવો● કરોડરજ્જુની ગાંઠ અને કરોડરજ્જુનો ટીબી● મગજનું હેમરેજ અને મગજમાં પાણી ભરાવવું● સ્ટ્રોક અથવા પક્ષાઘાત (મગજમાં લોહી ન પહોંચવું)● ટ્રાઈજેમીનલ ન્યુરાલજીયા (મગજની ચેતા દબાવી)● મગજની નસ ફાટી જવી અથવા ફુલાવી (Aneurysm)સેવાનો સમય:ડો.મિલન મકવાણા દર શુક્રવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી આયુષ હોસ્પિટલ ખાતે ઓપીડી તથા ઓપરેશન માટે ઉપલબ્ધ રહેશે.સરનામું: આયુષ હોસ્પિટલ,જુના બસ સ્ટેન્ડ પાસે,સાવસર પ્લોટ, મોરબી.મો.8000834000વેબસાઈટ: www.aayushhospitals.org