હળવદ : રાતાભેર નિવાસી ભારતીબેન કમળાશંકાર જાનીનું અવસાન, મંગળવારે બેસણુંહળવદ : રાતાભેર નિવાસી ભારતીબેન કમળાશંકર જાની (ઉં.વ. 75) તે પ્રકાશભાઈ કમળાશંકર જાની (મો.નં. 98798805081), મયુરભાઈ કમળાશંકર જાની (મો.નં. 8160371412), ભગવતીબેન નિલેશકુમાર દવે, હર્ષાબેન ભાવેશકુમાર દવેના માતાનું તારીખ 5-4-2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગનતું બેસણું તારીખ 7-4-2026 ને મંગળવારના રોજ સાંજે 4 થી 6 કલાકે બજરંગવાડી, રાતાભેર મુકામે રાખવામાં આવ્યું છે.ટંકારા : નેસડા (ખા.) નિવાસી કમળાબેન પ્રેમજીભાઈ ભાડજાનું અવસાન, ગુરુવારે બેસણું ટંકારા : નેસડા (ખા.) નિવાસી કમળાબેન પ્રેમજીભાઈ ભાડજા (ઉંમર વર્ષ 65) તેઓ પ્રેમજીભાઈ નાથાભાઈ ભાડજાના પત્ની તેમજ શૈલેષભાઈ પ્રેમજીભાઈ ભાડજા અને નિલેશભાઈ પ્રેમજીભાઈ ભાડજાના માતાનું તારીખ 05/04/2026 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 09/04/2026 ને ગુરુવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસસ્થાન નેસડા (ખા.) તા. ટંકારા, જી. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.મો. નં.99796 03949 98797 83520#Morbi #Obituary #MorbiUpdate #DeathNote